સુરતની મ્યુનિ.શાળાઓમાં 1600 શિક્ષકોની ઘટ સામે માત્ર 287 વિદ્યાસહાયકોની ભરતી
સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં 5400 શિક્ષકોનું મહેકમ, ગુજરાતી માધ્યમની શાળામાં 700 થી વધુ શિક્ષકોની ઘટ, ઘણી સ્કૂલોમાં શિક્ષકો પાસે એકથી વધુ વર્ગોનું ભારણ સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થયુંને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે ત્યારે શિક્ષકોની ઘટ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમિતિમાં 1600 થી […]