સુરતમાં સ્કોર્પિયો કારમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી પકડાયા
સુરત, 28 મે, 2026 : Three accused caught with MD drugs ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે કઠોરગામ વિસ્તારમાંથી એક કાળા કલરની સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરતા પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ 8.74 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. […]


