1. Home
  2. Tag "surat"

સુરતઃ સરથાણા ઓપન ઝૂમાં એક જ વર્ષમાં 9.50 લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદ, 16 મે 2026: Sarthana Open Zoo આધુનિકતા અને ગ્લેમરની દોડ વચ્ચે સુરતીઓ હવે પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક માત્ર સુરત જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ફેવરિટ પિકનિક સ્પોટ બની ગયું છે. તાપી નદીના કિનારે ૮૧ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ ઓપન ઝૂએ લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત […]

સુરતમાં મેટ્રો ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2માં 6.5 કીમી પર ટ્રાયલ રનનો પ્રારંભ

સુરત, 15 મે 2026: Trial run begins on 6.5 km of Metro East-West Corridor Phase-2  શહેરમાં મેટ્રો ટ્રેન ઈસ્ટ-વેસ્ટ કોરીડોર ફેઝ-2ની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ જતા ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. શહેરના મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ […]

સુરતમાં તાપી નદીના કોઝવે પર નહાવા પડેલા યુવાનનું ડુબી જતા મોત

સુરત, 14 મે 2026:  youth drowns on causeway of Tapi river શહેરના તાપી નદી પરના વિયરકમ કોઝ-વે પર વેકેશનની રજા માણવા ગયેલા ચાર મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ હતી. કોઝવેના ધસમસતા પ્રવાહમાં નહાવા પડેલા ચાર મિત્રો પૈકી એક યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ યુવાનના […]

સુરતના રેલવે સ્ટેશન પર 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, 3ની ધરપકડ

સુરત, 11 મે 2026: Gold theft worth Rs 45 lakhs solved શહેરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડનો લાભ ઉઠાવીને એક વૃદ્ધ પ્રવાસીનું ખિસ્સું કાપીને 45 લાખની કિંમતના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી થતા રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી, આ ચોરી કેસનો ભેદ ઉકેલવા માટે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સુરત રેલવે […]

સુરતના કતારગામમાં રામેશ્વર કોમ્પ્લેક્સમાં આગ લાગતા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરત, 10 મે 2026: 5 people rescued after fire breaks out in Rameshwar Complex શહેરમાં કાળઝાળ ગરમીમાં આકસ્મિક આગ લાગવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે વધુ એક આગનો બનાવ કતારગામમાં આવેલા રામેશ્વર કોમ્પ્લેક્સમાં બન્યો હતો. શહેરના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાં વીજળી મીટર પેટીમાં લાગેલી આગને કારણે […]

સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે SMC અને ટ્રાફિક પોલીસ સાથે મળી કામ કરશે

સુરત, 9 મે 2026: SMC and Traffic Police will work together to solve traffic problems શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેની લીધે શહેરના દરેક રસ્તા પર ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સાથે મળીને કામ કરવાનું આયોજન કરાયું છે. શહેરના […]

સુરતમાં SBI બેન્કમાં લૂંટ કરીને લૂંટારૂ શખસો ભરૂચ અને સોમનાથ ગયા હતા

સુરત, 8 મે 2026: SBI bank robbery case શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેન્ક લૂંટ કેસમાં બે આરોપી યુપીથી પકડાયા બાદ પોલીસને રિમાન્ડ દરમિયાન બન્ને લૂંટારૂ શખસો પાસેથી મહત્વની વિગતો મળી છે. જેમાં લૂંટારૂ શખસોના સ્થાનિક સંપર્કની વિગત પણ મળી છે. લૂંટારૂ શખસોને ચંદન ઉર્ફે જેક ઉર્ફે દીપક નામનો શખસે આશરો આપ્યો હતો. અને આરાપીઓ […]

સુરતમાં SBI બેન્કમાં 50 લાખની લૂંટ કેસમાં બિહારની કૂખ્યાત ગેન્ગની સંડોવણી, બેની ધરપકડ

સુરત, 6 મે 2026: Notorious gang from Bihar involved in Rs 50 lakh robbery case શહેરના વરાછા વિસ્તારમાં ગઈ તા. 27 એપ્રિલ 2026ના રોજ બનેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે લગભગ 1500 કિલોમીટર સુધી પીછો કરીને ઉત્તરપ્રદેશમાંથી 2 આરોપીઓને દબોચી લઈને સુરત લવાયા છે. બન્ને આરોપી શુભમ અને વિકાસની પૂછતાછમાં અનેક વિગતો મળી […]

મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા

સુરત, 6 મે 2026: Two men caught drunk with MLA GUJARAT board on Mercedes car શહેરમાં મર્સિડીઝ કાર પર MLA GUJARATનું બોર્ડ લગાવીને સમાજમાં રોફ જમાવતા બે શખસોને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. નબીરાઓએ મર્સિડીઝ કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી. શહેરના મોટા વરાછાના ટર્નિંગ પોઇન્ટ પર ઉત્રાણ પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમે […]

સુરતના વેપારી સાથે 10 કરોડની ઠગાઈ કેસમાં તામિલનાડુથી વેપારીની ધરપકડ

સુરત, 5 મે 2026: One arrested from Tamil Nadu in Rs 10 crore fraud case  શહેરના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે વિશ્વાસઘાત કરીને 10.46 કરોડની છેતરપિંડીના કેસમાં શહેર પોલીસે તામિલનાડુના ભેજાબાજ વેપારી ગણેશન થંગાવેલની ધરપકડ કરી છે. આ કેસમાં તમિલનાડુના વેપારી ગણેશન ઉર્ફે મુરલી થંગાવેલે અન્ય સાગરીતો સાથે મળીને એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું. આરોપીઓએ આધારકાર્ડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code