1. Home
  2. Tag "surat"

સુરતમાં દીપડાના ચામડાના વેચાણ માટે આવેલા બે શખસો પકડાયા

સુરત, 3 જુન, 2026 : Two men arrested for selling leopard skin શહેરમાં ડાયરોક્ટરેટ રેવન્યૂ ઈન્ટેલિજન્સની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરીને બે આરોપીને ઝડપી લીધા છે.  સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ ડીઆરઆઈએ નકલી ગ્રાહક મોકલીને હોટલમાં ટ્રેપ ગોઠવી એક શખસને દબોચી લીધો હતો. ત્યારબાદ તપાસમાં […]

Video: અમદાવાદ-રાજકોટમાં 300થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા, પોલીસનું જંગી ઓપરેશન

અમદાવાદ, 3 જૂન 2026: ગુજરાત પોલીસે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઉપર વધુ એક વખત મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે મંગળવાર રાતથી શરૂ કરેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત રાજ્યની પોલીસે અમદાવાદ તેમજ રાજકોટમાંથી 330થી વધુ શંકાસ્પદોની અટકાયત કરી છે. સુરત અને વડોદરામાં પણ આ તત્વોની શોધખોળ ચાલુ છે. આ અંગે મળતા અહેવાલ અનુસાર, અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે મોડી […]

સુરતમાં કુંભારીયા રોડ પર આવેલી હોટલમાં આગ લાગતા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરત, 2 જુન, 2026 :  3 people rescued after fire breaks out in hotel શહેરના સારોલી-કુંભારીયા રોડ પર આવેલી એક હોટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને […]

સુરતમાં 5મી જુને PM મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ

સુરત, 1 જુન,2026 : PM Modi’s arrival on June 5th  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5મી જુનના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે  ₹18,000 કરોડથી વધુના મહત્વના પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે. અને જાહેરસભાને સંબોધન કરશે. વડાપ્રધાનના મોદીના આગમનને લીધે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી […]

સુરતમાં જિલ્લા પંચાયતના કૃષિ શાખામાં મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા પકડાયા

સુરત, 31 મે, 2026 : Female accountant caught taking bribe રાજ્યમાં લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં સુરત જિલ્લા પંચાયતના કૃષિ વિભાગના મહિલા એકાઉન્ટન્ટ રૂપિયા 30 હજારની લાંચ લેતા પકડાયા છે. મહિલા એકાઉન્ટન્ટ રૂપલ પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષીય કોલેજીયન પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ₹30,000 […]

સુરતમાં જૈન સમાજની મૌન રેલી, વિહાર કરતા સાધુ-સાધ્વીજીને સુરક્ષા આપવાની માગ

સુરત,  29 મે, 2026 : Silent rally of Jain community જૈન સમાજના સાધુ-સંતો સાધ્વીજીઓ વહેલી સવારે પગપાળા વિહાર કરતા વાહન અકસ્માતનો ભોગ બનીને કાળધર્મ પામી રહ્યા છે. તાજેતરમાં ચોટિલા પાસે હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના રેવા નજીક પણ આવો જ બનાવ બન્યો હતો. દેશમાં અહિંસા, […]

સુરતના વરાછા વિસ્તારમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણનું મૂહુર્ત મળતુ નથી

સુરત, 28 મે, 2026 : Bridge inauguration date not available શહેરના વરાછા વિસ્તારમાં હીરાબાગ જંક્શન પાસે ટ્રાફિકની સમસ્યા નિવારવા રૂપિયા 16.43 કરોડના ખર્ચે વલ્લભાચાર્ય રોડ તરફથી વરાછા ફ્લાયઓવર પર નવો કનેક્ટિંગ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનીને તૈયાર થયાને પખવાડિયાનો સમય વિતિ ગયો છે. છતાં ઉદઘાટન માટે નેતાઓનો સમય મળતો ન હોવાથી નવ નિર્મિત […]

સુરતમાં સ્કોર્પિયો કારમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી પકડાયા

સુરત, 28 મે, 2026 : Three accused caught with MD drugs ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે સુરત શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશનની ટીમે કઠોરગામ વિસ્તારમાંથી એક કાળા કલરની સ્કોર્પિયો કારને રોકીને તપાસ કરતા પ્રતિબંધિત મેફેડ્રોન MD ડ્રગ્સનો કુલ 8.74 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્રણ શખસોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. […]

સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશનના સ્ટોરરૂમમાં આગ લાગતા રેકર્ડ બળીને ખાક

સુરત, 27 મે, 2026 : Fire breaks out in storeroom of Bhestan railway station  શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-1 પર આવેલા એક સ્ટોરેજ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગના ધુમાડાના ગોટેગોટા હવામાં ઉડતા જોઈને સ્ટેશન પર પ્રવાસીઓ અને રેલવે સ્ટાફમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પોણા કલાકની અંદર […]

સુરતનો વીવિંગ ઉદ્યોગ યાર્નના ભાવમાં તોતિંગ વધારાને લીધે વ્યાપક મંદીમાં સપડાયો

સુરત, 26 મે, 2026 : Widespread recession in weaving industry આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે અનેક ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ અસહ્ય મોંઘવારીને લીધે લોકોની ખરીદીમાં પણ ઘટાડો થયો છે. સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન વીવિંગ (વણાટ) ઉદ્યોગ યાર્નના ભાવમાં તોતિંગ વધારાને લીધે વ્યાપક મંદીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code