Site icon Revoi.in

વજનને બેલેન્સ રાખવું છે? તો આ રેસિપીને કરો ટ્રાય

Social Share

આજના સમયમાં મોટાભાગના લોકો વિચારતા હોય કે તેમનું વજન માપમાં રહે અને મોટાપો વધારે આવે નહી, જો કે આ બે સમસ્યા પાછળ જે વસ્તુ જવાબદાર છે તે છે તેમનું ડાયટ, કારણ કે જે રીતે વ્યક્તિ ડાયટને ફોલો કરે છે તે રીતે શરીર પણ જવાબ આપે છે.

કેટો નાળિયેર ચોખા એક હળવી, સરળ અને ટેસ્ટી રેસિપી છે, જેને ડાયેટિશિયન્સ પણ આ દિવસોમાં ખાવા અથવા ટ્રાય કરવાની સલાહ આપી રહ્યા છે. કેટો કોકોનટ રાઇઝમાં કોબી ઉમેરીને તમે તેને વધુ હેલ્ધી બનાવી શકો છો.

ઓટ્સ ઈડલીની વાત કરવામાં આવે તો આ ફૂડમાં પ્રોટીનની સાથે સાથે કાર્બોહાઇડ્રેટ પણ હોય છે અને તે માત્ર રાત્રિભોજનમાં જ નહીં પરંતુ નાસ્તામાં પણ ખાવું સ્વાસ્થ્યપ્રદ માનવામાં આવે છે. જો તમે રાત્રિભોજનમાં ઓટ્સ ખાવા માંગો છો, તો તમારે તેના માટે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ઓટ્સની ઇડલી સ્વાસ્થ્યવર્ધક પણ છે અને સ્વાદમાં પણ સારી છે.

આ ઉપરાંત પણ કેટલાક ઉપાય એવા છે જે વજનને પણ કંટ્રોલ રાખવામાં મદદરૂપ છે અને મોટાપાને પણ શરીરમાં ઘર કરતા રોકે છે.

ઉલ્લેખનીય છે કે આ લેખને માત્ર જાણકારી માટે લખવામાં આવ્યો છે અને આની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી. જે લોકોને વજન વધવાની અથવા મોટાપાને લગતી સમસ્યા હોય તો તે લોકોએ કોઈ પણ પ્રકારનો અખતરો ઘરે કરવો નહીં અને ડોક્ટરની સલાહ આ બાબતે જરૂરથી લેવી જોઈએ.