1. Home
  2. Tag "weight"

ડાયાબિટીસના દર્દીઓને વજન કંટ્રોલમાં રાખવું કેમ છે મુશ્કેલ? જાણો

શરીર માટે ગ્લૂકોઝ જરૂરી છે કેમ કે તેનાથી સ્નાયુઓ અને પેશીઓના પ્રોડક્શનમાં મદદ કરે છે. આ મગજ માટે પણ ખુબ જરૂરી છે. ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે જૂરરી છે કે તમારી ડાઈટ અને લાઈફસ્ટાઈલને સારી રીતે બેલેન્સ કરો. ડાયાબિટીસના દર્દીને તેની જીવનશૈલીમાં બેલેંન્સ રાખવું ખૂબ જરૂરી છે.તેની હેલ્થ પર ખરાબ અસર પડે છે. ડાયાબિટીસના દર્દી […]

ઝડપથી વજન ઓછુ કરવામાં પાણીનો ઉપવાસ અસરકારક, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

ઉપવાસ કરવાનુ ચલણ આજકાલ ઘણું વધ્યું છે. વજન ઘટાડવા માટે આ એક પ્રમુખ તરિકો બની ગયો છે. પણ સીમિત સમય માટે ઉપવાસ કરવો સામાન્ય રીતે સરખુ માનવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ઉપવાસ બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે. ઉપવાસ દરમિયાન પૂરતું […]

સ્લીમ ફિટ બોડી માટે માત્ર આ કરો,કોઈ વજન ઘટાડવા માટે મહેનતની જરૂર નથી

મોટાભાગના લોકો વિચારે છે સ્લીમ અને ફિટ બોડી માટે લોકોએ સૌથી પહેલા તો બોડીનું વજન ઓછુ કરવું પડે છે, આ માટે કેટલાક લોકો જોરદાર મહેનત પણ કરતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે અન્ય ઉપાયની તો આ વાત જાણવા જેવી છે. વાત એવી છે કે લોકોએ વજન ઓછુ કરવાની જરૂર નથી પણ શરીરમાં રહેલી […]

વજનથી લઈને BP સુધી કંટ્રોલ કરે છે આમળાની ચા,જાણો તેને બનાવવાની આસાન રીત

મોટાભાગના લોકોને વહેલી સવારે ચા પીવાની આદત હોય છે, પરંતુ દૂધની ચા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેના બદલે આમળા વાળી ચા ટ્રાય કરો.તે પીવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પરંતુ તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.આનાથી વજન તો ઘટે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.આજની લાઈફસ્ટાઈલના કારણે લોકોના શરીરમાં ફેટ અને કેલેરી ખૂબ […]

વજન ઘટાડવા માટે આ વર્ષે ઘણા ડાયટ હતા ટ્રેન્ડમાં,જાણો આ ડાયટ ટ્રેન્ડ વિશે

સુદ્રઢ શરીર બનાવવાની ઘેલછામાં રોજ લોકો નવા નવા નુસખાઓ અપનાવતા હોય છે.તેમાના કેટલાક પોતાનો ડાયટ પ્લાન કરતા હોય છે તો કેટલાક કુદરતી ઘરેલુ ઉપચાર અપનાવતા હોય છે.તો કેટલાક કસરત કરતા હોય છે.જો વર્ષ 2022 ની વાત કરીએ તો આ વર્ષે વજન ઘટાડવા માટે ઘણા ડાયટ ટ્રેન્ડમાં હતા. તો ચાલો જાણીએ આ ડાયટ ટ્રેન્ડ વિશે. તાજા […]

સવારે આ ખરાબ આદતોના કારણે વધી શકે છે વજન,તેને તરત છોડી દો

આજકાલ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહારના કારણે ઘણા લોકો વધતા વજનથી પરેશાન છે. સવારની દિનચર્યા તમારા મન અને સ્વાસ્થ્ય પર પણ ઘણી અસર કરે છે.ઘણા લોકો દિવસની શરૂઆત અસ્વસ્થ આહાર અને ખોટી રીતે કરે છે.તેનાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.તમારે સવારે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.આ માત્ર તમને સ્વસ્થ વજન જાળવવામાં […]

જો જો શિયાળામાં તમારું વજન વધી ન જાય,આ જ્યુસ સરળતાથી ઘટાડશે ચરબી

વજન વધવું એ પણ એક મોટી સમસ્યા છે. જેના કારણે ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓનું જોખમ પણ વધી રહ્યું છે. વજન ઘટાડવા માટે લોકો ઘણી પદ્ધતિઓ અપનાવે છે, કલાકો સુધી જીમમાં જવું, કસરત કરવી, તૂટક તૂટક ઉપવાસ કરવો વગેરે. પરંતુ આ બધી બાબતો પછી પણ જો વજન ઓછું નથી કરી શકાતું તો તમે ડાયટમાં થોડું […]

તમારા બાળકનું વજન નથી વધી રહ્યું,આ ભૂલ એક મોટું કારણ બની શકે છે

જો માતા-પિતા પોતાના બાળકને હેલ્ધી ફૂડ આપતા હોય અને તે પછી પણ તેનું વજન ન વધે તો તે ચિંતાનો વિષય છે.આટલી મહેનત પછી વજન ઓછું થવાથી ઘણી વાર મા-બાપ પરેશાન થાય છે.તેની પાછળ એક મહત્વપૂર્ણ ભૂલ છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.ઘણીવાર માતા-પિતા આ ભૂલને નજરઅંદાજ કરવાની ભૂલ કરી બેસે છે. અહીં […]

બાળકોનું વજન વધી રહ્યું છે ?તો માતા-પિતાએ આ રીતે કરાવવું જોઈએ કંટ્રોલ

ખરાબ જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન વધવું એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાપા ખૂબ જ ઝડપથી કોઈપણ ઉંમરના લોકોને ઘેરી લે છે.ખાસ કરીને નાના બાળકો પણ સ્થૂળતાનો શિકાર બની રહ્યા છે. વજન વધવાને કારણે બાળકોનું શરીર અનેક બીમારીઓથી ઘેરાવા લાગે છે. આ સિવાય વધતી સ્થૂળતાને કારણે ક્યારેક બાળકોનો આત્મવિશ્વાસ પણ નબળો […]

જાંબુથી વજન કેવી રીતે ઘટાડી શકો છો ? જાણો આ પદ્ધતિઓ વિશે

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે.વરસાદની સિઝન શરુ થતા જ બજારમાં જાંબુનું વેચાણ શરુ થઇ જાય છે.તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.જાંબુ અનેક રોગમાં હિતકારી છે. જાંબુના સેવનથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે.જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code