લોકસભા અધ્યક્ષે વિકાસ અને ટકાઉપણા વચ્ચે સંતુલન જાળવવાની હાકલ કરી
નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે જળવાયુ પરિવર્તનના પડકારને પહોંચી વળવા વિકાસ અને સ્થિરતાને સંતુલિત કરવા માટે આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન એ દુનિયા સામેનાં સૌથી મોટા પડકારોમાંનો એક છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના મુજબ પર્યાવરણ માટેનાં મિશન લિકએફઇ – જીવનશૈલી સાથે ભારત આ પડકારનો સામનો કરવામાં મોખરે છે. બિરલા […]