Site icon Revoi.in

રતાળામાં સમાયેલા છે એનક ઔષઘિગુણો, જાણો તેને ખાવાથી થતા ફાયદાઓ વિશે

Social Share

આપણે હંમેશાથી સાંભળતા આવ્યા છીએ કે તંદુરસ્ત રહેવા માટે શાકભાજીનું સેવન કરવું જોઈે, શાકભાજી ખાવાથી અનેક રોગો તો મટે છે સાથે શરીરને પુરતા પ્રમાણમાં પોશષક તત્તવો ,વિટામિન્સ,મિનરલ મળી રહે છે.આજે વાત કરીશું રતાળાની, રતાળું કંદમૂળ છે જેનો રંગ રતાશ પડતો લાલ હોય છે તે વજનમાં ખૂબ હેવી હોય છે તેનું કદ મોટૂં હોય છે, નાના કદના પણ રતાળા આવે છે,ખાસ કરીને રતાળાના ભજીયા અને તેનું શાક બનાવવામાં આવે છે.તો ચાલો જાણીએ રતાળામાં સમાયેલા ઔષઘિગુણો

રાતળું ખાવાથી થાય છે આટલા ફાયદા

રતાળાને શક્તિનો મેન સ્ત્રોત માનવામાં આવે છે કારણ કે 100 ગ્રામ રતાળામાં 118 ગ્રામ કેલેરી હોય છે જે શરીરને પુરતી ઊર્જા પુરી પાડવાનું કાર્ય કરે છે

રતાળાનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને દૂર કરે છે, સ્કિનને લગતા રોગો તેમજ પાચન તંત્રને લગતી તકલીફોને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

રતાળામાં વિટામિન બી6, વિટામિન 1,રેબોકેલેવિન, ફોલિક એસિડ જેવા તત્વો ભરપુર હોય છે જે શરીરને તંદુરસ્ત બનાવે છે.

રતાળામાં વિટામિન સી ની માત્રા પણ ભરપુર હોય છે જેને ખાવાથઈ શરીરમાં પુરતુ પોષમ મળી રહે છે.

રતાળામાં બિટા કેરોટિન અને વિટામિન ઓનું પ્રમાણ નહીવત એટલે કે ખૂબ જ ઓછું હોય છે,.તેમાં પોટેશિયમ. આર્યન જેવા ત્તવો ભરપુર હોય છે જેથી આ ત્તવોની કમી હોય તો રતાળાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

રતાળાનો ઉપયોગ અલ્સર જેવી બિમારીમાં પણ કરવામાં આવે છે,તેને બાફઈને લગાવવાથી તેમાં આરામ મળે છે

ત્વચા માટે પણ રતાળું ખૂબ ફા.દા કારક છે તે સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે.રતાળાની પેસ્ટ બનાવી મધ સાથે મિક્સ કરી તેને તહેરા પર લગાવી શાકય છે

રતાળઆનું સેવન શરીરમાં ગ્લુકોઝ અને આન્સ્યલિનને નિયંત્રિત કરે છે જેથી તે ડાયાબિટીઢના દર્દીઓ માટે પમ સારુ ગણવામાં આવે છે.

ખાસ કરીને વાળના વિકાસ માટે પણ રતાળાનું સેવન બેસ્ટ ગણવામાં આવે છે આ સાથે જ આતરડાના કેન્સર સામે પણ રતાળાનો ઉપયોગ દવા કરીકે કરવામાં આવે છે.

Exit mobile version