Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શિયાળામાં આવતા ગાજર અને વટાણામાંથી બનાવો આ સૌથી ઈઝી અને ટેસ્ટી રેસિપી

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે શિયાળામાં ભરપુર ગાજર આવતા હોય છે આપણે સલટા તથા સંભારા અને ગાજરના હલવા માટે ગાજરનો ઉપયોગ કરીે છીે પરંતુ આજે આપણે જાગરનું ઝટપટ બનતું શાકની રેસિપી જોઈશુંસ આમ તો ગાજર-વટાણા-બટાટાનું મિક્સ શાક સૌની પસંદ છે ,પરતું આજે ગાજરનું શાક જોઈએ જે તમને સોક્કસ પસંદ આવશે જ

સામગ્રી

250 ગ્રામ -ગાજર
100 ગ્રામ- વટાણા
2 નંગ – બટાકા (જીણા સમારેલા)
1 નંગ – ડુંગળી
6 થી 8 નંગ – લસણની કળી
1 નંગ – ટામેટું
1 ચમચી – જીરુ
2 ચમચી – લાલ ચરચું
સ્વાદ પ્રમાણે – મીઠું
2 થી 3 નંગ – લીલા મરચા
1 ચમચી – ધાણાજીરુ પાવડર
જરુર પ્રમાણે – હરદળ
જરુર પ્રમાણ – તેલ
જરુર પ્રમાણે – લીલા ઘણા

ગાજરનું શાક બનાવાની રીત

સૌ પ્રથમ અથવા કઢાઈ લો તેમાં કેલ લઈને ગરમ કરો.
હવે આ તેલમાં બટાકા, વટાણા નાખીને ઘીમા તાપે સેલોફ્રાઈ કરીલો, વટાણા અને બટાકા ચઢી જાઈ એટલે તેને સાઈડમાં એક વાસણમાં કાછી લો,
ત્યાર બાદ હવે આજ તેલમાં જીણા લાંબા સમારેલા ગાજર એડ કરીને તેલમાં સેલો ફ્રાઈ કરીને તેને પણસાઈડમાં રાખી દો