Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

Social Share

સાહિન મુલતાનીઃ-

 આપણે સૌ કોઈએ સુકા વટાણાનું શાક અથવા રગડા પેટીસ કે પાણી પુરીનો રગડો તો ખાધો જ છે,પરંતુ ઘણા ઘરોમાં તેનું શાક પણ બને છે જે બાળકોને કે ઘણી વખત મોટાઓને આભવતું નથઈ પણ આજે આ સુકા વટાણામાંથી ખટ્ટ મીઠું સેવસળ બનાવાની રીત જોઈશું જે સૌ કોઈને ભાવશે અને ઘરના લોકો આગંળા ચાંટતા રહી જશે.

 સામગ્રી

 સૌ પ્રથમ વટાણાને બરાબર બાફીલો ,વટાણામાં જો પાણી હોય તો તે પણ રહેવા દો ફેંકશો નહી.

 હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડીને જીરુ એડ કરીને લીમડો નાખીદો.

 હવે તેલમાં ટામેટા એડ કરીદો અને હરદશ તથા મીઠું પણ નાખીદો, ત્યાર બાદ તેમાં લાલ સમાલો નાખીને 2 મિનિટ ઢાકીને થવાદો

 હવે જ્યારે મલાસો સંતળાય જાય એટલે તેમાં બાફેલા વટાણા નાખીને થોડુ પાણી નાખીને 10 મિનિટ  સુધી ઉકાળીલો

 હવે તેમાં 1 ચમચી લીબુંનો રસ એડ કરીને 2 ચમચી ખાંડ એડ કરીને ફરી ઉકાળી લો. 

 તૈયાર છે તમારું સેવસળ,હવે તેમાં જીણા સમારેલી ડુંગળી સેવ અને લીલાધાણા એડ કરીદો.