Site icon Revoi.in

દરેક માં-બાપએ તેમના બાળકોને આ 10 રમકડાઓ આપવા જોઈએ, પછી કમ્પ્યૂટરથી પણ ઢડપી દિમાગ થઈ જશે

Social Share

બાળકોને રમકડાઓથઈ રમવું ખુબ પસંદ હોય છે. પેરેંન્ટ્સ પણ તેમને ઢગલો રમકડા લાઈને આપે છે. પણ તમે જાણો છો કે કેટલાક રમકડાઓ એવા હોય છે જે બાળકોના વિકાસમાં અહમ હોય છે. જેનાથી રમીને બાળકો કઈક નવું શીખે છે અને તેમના મગજનો વિકાસ પણ ઝડપથી થાય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, બાળકોને ઓવરઓલ અને બ્રેન ડેવલપમેન્ટ માટે કોઈ પ્રકારના રમકડા આપવામાં આવે તો આ ખબર તમારા માટે છે. આવા 10 રમકડા જે પેરેન્ટ્સએ તેમના બાળકોને રમવા માટે આપવા જોઈએ.

LCD રાઈટિંગ ટેબ્લેટ: આ ટેબ્લેટ બાળકોને લખવા, ડ્રોઈંગ કરવા માટે પરફેક્ટ છે. ખાસ કરીને 3 થી 8 વર્ષના બાળકો માટે આ ટેબ્લેટ નવી વસ્તુઓ શીખવા માટેની સારી રીત છે.

Uno કાર્ડ ગેમ: આ કાર્ડ ગેમ બાળકો માટે ખૂબ સારા સાબિત થાય છે. જેમાં 112 કાર્ડ હોય છે જેનાથી પરિવાર સાથે પણ રમી શકાય છે. આ 7 વર્ષ અને તેનાથી વધારે ઉંમર વાળા બાળકો માટે પરફેક્ટ છે.

Octopus: આજકાલ બજારમાં ઓક્ટોપસ ટોય ખૂબ જ ફેમસ છે. આ બાળકોને ટેક્સચર અને કલર શીખવામાં મદદ કરે છે.

Junior Ring: આ કલરફુલ પ્લાસ્ટિક રિંગ બાળકોની ક્રિએટિવિટીને વધારવામાં મદદ કરે છે.

Flash Cards: આ લેમિનેટ કાર્ડ હોય છે અને ખઆટતા નથી. આનાથી બાળકો ઘણુ બધુ શીખી શકે છે. 1થી6 વર્ષના બાળકો માટે પરફેક્ટ છે.

Dancing Cactus Talking Toy : ડાંન્સ કરતા કૈક્ટસ ટોય બાળકોને ખૂબ પસંદ આવે છે. આ ટોકિંગ ટોય હોય છે. આના સામે બાળકો કે મોટા જે પણ બોલે તે ડાંસ કરીતા તેને રિપીટ કરે છે.

Science Kit : આ 6થી14 વર્ષના સુધીના બાળકોને ખૂબ પસંદ આવે છે. આમાં બાળકો માટે સાયંન્સ એક્સપરિમેન્ટ કરવા માટેની વસ્તુંઓ હોય છે.

Penguin Soft Toy : આ સોફ્ટ ટોય હોય છે જે બાળકો માટે સુરક્ષિત હોય છે. આને પરફેક્ટ બર્થ-ડે ગિફ્ટ કહી શકાય.

Panda Magic Car :આ બેબી કાર 2 વર્ષ અને તેનાથઈ વધારે ઉંમર વાળા બાળકો માટે પરફેક્ટ હોય છે. આમાં બાળકો ખૂબ એંન્જોય કરે છે.

Pig Family : આમાં ઘણા બધા સોફ્ટ ટોય હોય છે. આને ઘણા બધા બાળકો એક સાથે રમી શકે છે.