1. Home
  2. Tag "toy"

દરેક માં-બાપએ તેમના બાળકોને આ 10 રમકડાઓ આપવા જોઈએ, પછી કમ્પ્યૂટરથી પણ ઢડપી દિમાગ થઈ જશે

બાળકોને રમકડાઓથઈ રમવું ખુબ પસંદ હોય છે. પેરેંન્ટ્સ પણ તેમને ઢગલો રમકડા લાઈને આપે છે. પણ તમે જાણો છો કે કેટલાક રમકડાઓ એવા હોય છે જે બાળકોના વિકાસમાં અહમ હોય છે. જેનાથી રમીને બાળકો કઈક નવું શીખે છે અને તેમના મગજનો વિકાસ પણ ઝડપથી થાય છે. જો તમે પણ વિચારી રહ્યા છો કે, બાળકોને ઓવરઓલ […]

અમદાવાદઃ માર્કા વિનાના રમકડાંનું વેચાણ કરતી દુકાનમાં ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચવાની માહિતીના આધાર પર અમદાવાદમાં એક દુકાનમાં છાપો માર્યો હતો. દરમિયાન માર્કા વિનાના 300થી વધારે રમકડાં મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં એક મોલમાં ત્રીજા માળે રમકડાંની દુકાન આવેલી છે. […]

અમદાવાદ નજીક સાણંદમાં ટોય ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્ક બનાવાશે, ચીનને ટક્કર મારે એવા રમકડાં બનાવાશે

અમદાવાદ :  ગુજરાતમાં ટોય પાર્ક સ્થાપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. રાજકોટ અને અમદાવાદના સાણંદ નજીક ટોય પાર્ક સ્થાપવામાં આવશે. ટોય પાર્કમાં ચીનને ટક્ક મારે તેવા રમકડાં બનાવવામાં આવશે. સાણંદ અને રાજકોટમાં જલદી જગ્યા નક્કી કરવામાં આવશે. જગ્યા નક્કી થવાની સાથે રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કરાશે. જલ્દી દુનિયાના રમકડા માર્કેટમાં ગુજરાતના રમકડા જોવા મળી શકે છે. રાજ્યમાં […]

ચીનને ટક્કર મારે તેવા રમકડાં ગુજરાતમાં બનશેઃ રાજકોટ અથવા સાંણદમાં 2500 કરોડના ખર્ચે ટોયઝ પાર્ક બનાવાશે

અમદાવાદઃ દેશમાં હાલ મોટાભાગના ટોયઝ એટલે કે રમકડા ચીનથી આયાત કરાતા હોય છે. હવે ચીનને પણ ટક્કર મારે એવો ટોયઝ ગુજરાતમાં બનાવાશે. રાજ્યમાં ટોયઝ પાર્ક એટલે કે રમકડા ઉધોગના માટે સ્થળની વિચારણા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકાર સાણદં કે પછી રાજકોટ પર પસંદગી ઉતારે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. ટોય પાર્ક પાછળ […]

સમગ્ર દુનિયામાં 100 અબજ ડોલરના રમકડા બજારમાં ભારતનો હિસ્સો માત્ર 1.5 ટકા

દિલ્હીઃ દુનિયાભરમાં રમકડાનું બજાર આશરે 100 અબજ ડોલરનું છે અને આ બજારમાં ભારતનો હિસ્સો ફક્ત 1.5 ટકા છે. ભારત એના લગભગ 80 ટકા રમકડાની આયાત કરે છે. એટલે કે દર વર્ષે કરોડો રૂપિયાનું ધન દેશની બહાર જાય છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ […]

ચીનને પછાડીને રંગીલું રાજકોટ હવે રંગબેરંગી રમકડાં બનાવવાનું હબ બનશે

રાજકોટઃ કોરોના કાળે લોકોને ઘણુંબધું શિખવ્યું છે. રાજકોટ શહેરની પ્રજા ઉદ્યમી છે, અને કંઈને કંઈ પ્રવૃતીઓમાં લોકો રસ લેતા હોય છે. આમ તો દેશમાં મોટાભાગના ટોય યા ને રમકડાંની ચીનથી આયાત કરવા પડે છે. ત્યારે રાજકોટના સ્મોલ ઉદ્યોગ સાહસિકો હવે રમકડાંના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બની રહ્યા છે. એમએસએમઈનું હબ ગણાતા રાજકોટમાં ટોય ઈન્ડસ્ટ્રીઝ શરૂ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code