અયોધ્યા, 25 નવેમ્બર, 2025ઃ Hoisting of religious flag on Ayodhya Shri Ram temple completed અયોધ્યામાં શ્રીરામ મંદિરનું કાર્ય આજે સંપૂર્ણ થયું છે તેના પ્રતીકરૂપે મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતના હસ્તે આ ધ્વજારોહણ સંપન્ન થયું છે. આ પવિત્ર પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
અયોધ્યા શ્રીરામ મંદિર ઉપર ધર્મની ધજાનું આરોહણ સંપન્ન થયુંઃ જુઓ તસવીરોમાં

