અયોધ્યા: રામલલાની પૂજાના સમયમાં થયો ફેરફાર, હવે મંદિર સવારે 6 કલાકે ખુલશે
અયોધ્યાઃ રામલલા મંદિરમાં દર્શન અને ધાર્મિક વિધિઓના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે હેઠળ હવે મંદિર સવારે સાત વાગ્યે નહીં પણ સવારે છ વાગ્યે ખુલશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંદિર હવે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મંદિરમાં સવારે 4 વાગ્યે મંગળા […]