1. Home
  2. Tag "MOHAN BHAGVAT"

કેટલાક લોકો દેશની પ્રગતિ જોવા માંગતા નથી-દશેરાના કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવત

દિલ્હીઃ આજરોજ વિજયાદશનીનો પર્વ મનાવઈ રહ્યો છે.દરવર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમીના અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોએ નાગપુરમાં ‘પથ સંચલન’નું આયોજન કર્યું હતું. આજના આ ખાસ  પ્રસંગે આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા.આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે સંસ્થાના સ્થાપક હેડગેવારજીને શ્રદ્ધાંજલિ […]

‘ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી, અમે મોટા છે’, તે ભાવ છોડવો પડશે – મોહન ભાગવત

દિલ્હીઃ મુસ્લિમ અને આરએસએસને લઈને  હંમેશા થોડો મતભેદ જોવા મળે છે ત્યારે હવે  આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ભારતમાં રહેતા મુસલમાનોને લઇને એક નિવેદન આપ્યું છે વિગત પ્રમાણે મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામના લોકોએ દેશમાં રહીને ડરવાની જરુર નથી બસ તેમણે અમે જ મોટા છે તે ભાવ છોડવો જોઈએ. તેમણે કહ્યું કે હિંદુ ધર્મ એ આપણી […]

RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી, મહત્વના મુદ્દા ઉપર મંથન કરાયું

અમદાવાદઃ આરએસએસની અખિલ ભારતીય કાર્યકારી મંડળની તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બેઠક મળી હતી. જેમાં જન સંખ્યા અસંતુલન, માતૃભાષામાં શિક્ષણ અને સ્વાવલંબી ભારત અભિયાન અંગે ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના ગુજરાતના પ્રાંત સંઘચાલક ડો ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક તા. 16 થી 19 ઓક્ટોબર પ્રયાગરાજ […]

હર ઘર તિરંગા અભિયાનઃ RSSના કાર્યાલય ઉપર મોહન ભાગવતે તિરંગો લહેરાવ્યો

મુંબઈઃ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો છે, આરએસએસએ શનિવારે પોતાના કાર્યાલયમાં તિરંગો લહેરાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત તિરંગો ફરકાવતા નજરે પડે છે. તેમજ લખ્યું છે કે, ‘સ્વાધીનતાથી અમૃત મહોત્સવ મનાવીએ, હર ઘર તિરંગો લહેરાવીએ, […]

“દરેક મસ્જિદોમાં શા માટે શિવલિંગ શોધવું?” જ્ઞાનવાપી વિવાદ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

“દરેક મસ્જિદોમાં શા માટે શિવલિંગ શોધવું?”  RSS પ્રમુખ મોહન ભાગવત સમજૂતી પૂર્વક વિવાદ ઉકેલવાનું આહ્વાન દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી મસ્જીદમાં શિવલિંગ મળવાને લઈને વિવાદ ચાલી રહ્યો છો, જ્ઞાનવાપી સમ્જિદની ઘટના બાદ દેશના ઘણા મંદિરોમાં શિવંલિંગ હોવાનો દાવો કર્વામાં આવ્યો છે ત્યારે આવી સ્થિતિમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમજૂતી પૂર્વક વિવાદને શાંત કરવાનું આહ્વાન કર્યું […]

વિજયાદશમી ઉત્સવ: RSS પ્રમુખ ડૉ મોહન ભાગવતનું ઉદ્દબોધન, કહ્યું – નિર્ભય બનીને હિંદુ સમાજનું નિર્માણ કરવું પડશે

આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની ઉજવણી આ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા સીમા સુરક્ષા વધુ ચોકસાઈયુક્ત હોવી જોઈએ: ડૉ. મોહન ભાગવત અમદાવાદ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ શુક્રવારે પોતાનો 96માં સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આજે વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવની નાગપુરના રેશિમ બાગ […]

આઝાદી બાદથી વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: RSS પ્રમુખ મોહન ભાગવત

લેખક ઉદય મહુરકર અને ચિરાયુ પંડિતના વીર સાવરકર પરના પુસ્તકનું વિમોચન સ્વતંત્રતા બાદથી જ વીર સાવરકરને બદનામ કરવાની મુહિમ ચાલી રહી છે: મોહન ભાગવત વીર સાવરકર મુસ્લિમ વિરોધી ન હતા, તેઓએ ઉર્દુમાં ગઝલ લખી છે નવી દિલ્હી: લેખક, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક ઉદય મહુરકર અને એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ચિરાયુ પંડિતના પુસ્તક ‘વીર સાવરકર હૂ કુડ […]

RSSના વડા મોહન ભાગવતના દેશહિતને લગતા વિચારો પર વિવાદ નહીં સંવાદ હોય

સુરેશ ગાંધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગ્લોબલ સ્ટ્રેટેજીક પોલિસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક ગોષ્ઠિમાં પ્રસ્તુત કરેલા કેટલાક સરળ, સાચા અને દેશહિત ને લગતા વિચારો રાષ્ટ્રીય સંવાદ માટે મુક્યા છે. તેમણે કહ્યું છે કે (૧) હિન્દુ અને મુસલમાનોના પૂર્વજો એક જ છે માટે આ સંદર્ભ માં બધા જ ભારતીયો હિન્દુ છે (૨) ભારતીય સંસ્કૃતિ […]

RSS સંઘના વડા મોહન ભાગવત આજે જમ્મુ-કાશ્મીરની 4 દિવસીય મુલાકાતે પહોંચશે

RSS ના પ્રમુખ મોહન ભાગવત આજે જમ્મુ કાશ્મીર પહોંચશે જમ્મુ કાશ્મીરની 4 દિવસીય મુલાકાત લેશે દિલ્હીઃ- કેન્દ્ર સાશિત પ્રેદશ જમ્મુ કાશ્મીરમાંથી જ્યારથી કલમ 370 એસરહિન કરવામાં આવી છેત્યારે સુધી અહીંની મુલાકાતે અનેક નેતાઓ આવી રહ્યા છે. ત્યારે હવે કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત આરએસએસના વડા મોહન ભાગવત આજથી એટલે કે 30 સપ્ટેમ્બરથી જમ્મુ […]

નાગપુરઃ પૂર્વ CJI બોબડે RSSના વડા મોહન ભાગવતને મળ્યા – હેડગેવારના પિતૃક ઘરની પણ કરી મુલાકાત

પૂર્વ જસ્ટિસ એસએ બોબડેએ આરએસએસના વડા મોહન ભાગવત સાથે કરી મુલાકાત આરએસએસના સ્થાપક કેબી હેડગેવારના પૈતૃક ઘરની પણ મુલાકાત લીધી   દિલ્હીઃ- ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રમુખ મોહન ભાગવતને મળ્યા હતા. એક મીડિયા રિપોર્ટે આ વાતની પુષ્ટિ કરી છે. આરએસએસના જો કે આ મામલે અધિકારીઓએ આવી કોઈ બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code