Site icon Revoi.in

બાંગ્લાદેશમાં બે નહીં પરંતુ ત્રણ પાટા ઉપર દોડે છે ટ્રેનો

Social Share

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં ટ્રેન બે પાટા ઉપર દોડે છે. પરંતુ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બે નહીં પરંતુ 3 પાટા ઉપર ટ્રેન દોડે છે. કોઈપણ દેશમાં, ત્યાંના લોકો માટે ટ્રેન મુખ્ય સ્ત્રોત છે. જ્યાં લોકો તેના દ્વારા સરળતાથી મુસાફરી કરી શકે છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં ટ્રેનો બે પાટા પર દોડે છે, પરંતુ ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આવું નથી. અહીં ટ્રેનો બે નહીં પરંતુ ત્રણ પાટા પર ચાલે છે. જોકે, અગાઉ અહીં માત્ર મીટર અને બ્રોડગેજમાં જ ટ્રેનો ચલાવવામાં આવતી હતી. પછી સમયની સાથે બદલાવ આવ્યો અને ટ્રેનોમાં ફેરફારની સાથે પાટા પણ બદલવાની વાત થઈ.

આવી સ્થિતિમાં, બાંગ્લાદેશમાં જૂના ટ્રેકના ટ્રેકને બદલવાનું યોગ્ય માનવામાં આવતું ન હતું, કારણ કે જો આમ કરવામાં આવે તો લોકોમોટિવથી લઈને કોચ સુધીના ફેરફારો કરવા પડશે. જેના કારણે રેલવેએ વધુ ખર્ચ ઉઠાવવો પડશે. આવી સ્થિતિમાં, ડ્યુઅલ ટ્રેકમાં, એક જ ટ્રેક પર બે અલગ-અલગ ગેજની ટ્રેનો દોડાવવામાં આવે છે અને અહીં ત્રીજો ગેજ સામાન્ય છે. જે વિવિધ ગેજની ટ્રેનો માટે ઉપયોગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ રેલ વ્યવહારમાં સુધારા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં ભારત પણ બાંગ્લાદેશને રેલ સેવામાં સુધારા માટે સતત મદદ કરી રહ્યાં છે.