Site icon Revoi.in

શું તમે પણ આ રીતે સફરજન નથી ખાતાને? આરોગ્ય માટે હાનિકારક છે

Social Share

સફરજનતો દરેક ઋતુમાં મળી જાય છે, પરંતુ શિયાળામાં ખૂબ જ સારા સફરજન જોવા મળે છે. સફરજન અનેક પોષક તત્વોથી ભરપુર છે. જેમા ડાયેટરી ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશઇયમ, ફોસ્ફરસ, વિટામિન સી, બી 6, વિટામિન ઈ, વિટામિ કે, પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ્સ અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. આમાં PH લેવલ 3 અને 3.5 સુધી હોય છે. તેમ છતા તે લીંબુ કરતા ઓછુ એસિડિક છે. પણ આ હોવા છતા તમે દરેક ખોરાક સાથે જફરજન ખી શકો છો.
ડાઈટિશિયનનું અનુસાર, તમે સફરજન ખઆતા સમયે ઘણી વાર અમૂક ભૂલો કરો છો, જે તમારે ના કરવી જોઈએ. સફરજન ખઆતા તમારે આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

• સફજન ખાવાનો સાચો સમય કયો હોય છે
જે લોકોને ગેસ અને અપચો એટલે પેટ સંબંધિ પરેશાની હોય તેમણે ખાલી પેટ સફરજન ખાવાથી બચવુ જોઈએ. સફરજન ખાવાના 2 કલાક પછી ખાવું જોઈએ.

• ડેરી પ્રોડક્ટ સાથે સફરજન બિલકુ ના ખાઓ
કેટલાક લોકો ડેરી પ્રોડક્ટ સાથે સફરજન ખાય છે. દૂધ, દહીં, ચીઝ, બટર સાથે સફરજન ખાય છે. પણ આવું કરવાથી બચવું જોઈએ. કેમ કે સફરજનમાં સાઇટ્રિક એસિડ હોય છે જે દૂધ વાળી વસ્તુ સાથે મળીને રિએક્શન કરી શકે છે. જેના લીધે પચવામાં મુશ્કેલી પડી શકે છે. બજારમાં મળવા વાળા એપલ શેક ન પીવું જોઈએ કેમ કે તે દૂધ મિક્સ કરીને બનાવવામાં આવે છે. જે આંતરડા પર પણ અસર કરે છે. દૂધ સાથે સફરજન ખાવાથી સ્કિન સંબંધિત પરેશાનીઓની અસર વધી શકે છે. સ્કિન સબંધિત ડિસઓર્ડર, સૉરાયિસસ, ખરજવું વગેરે.

જમતી વખતે સફરજનની છાલ ઉતારવી જોઈએ. કારણ કે તમે તેમાં રહેલા વેક્સ કે કેમિકલથી બચી શકો છો.

તમારા બાળકને લંચ બોક્સમાં સફરજન આપો છો, તો તેમાં એક ચપટી મીઠું નાખો. અને પછી ગરમ પાણીમાં પલાળી દો. આમ કરવાથી સફરજન પીળા કે ભૂરા નહીં થાય. તેનું પીએચ લેવલ પણ સારું રહેશે. સફરજનને ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો.