Site icon Revoi.in

અગ્રણી શિક્ષણવિદ ઈલાબેન ગોહેલનું “ઇન્સ્પાયરિંગ એજ્યુકેશન હીરો” એવોર્ડથી સમ્માન

Social Share

અમદાવાદઃ જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ-રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા (Trim Media Pvt. Ltd)ના ડિરેક્ટર અને શૈક્ષણિક સંસ્થા NIMCJ ના ડેપ્યુટી ડિરેક્ટર શ્રીમતી ઈલાબેન ગોહેલનું ઈજીએન ઈન્ડિયા દ્વારા ‘ઈન્સાયરિંગ એજ્યુકેશન હીરો’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. ઈજીએન ઈન્ડિયા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કામ કરતા ટીચર્સ અને મેનેજમેન્ટના લોકોને તેમના કામ બદલ ઈન્સ્પાયરિંગ એજ્યુકેશન એવોર્ડથી સંમાનિત કરવામાં આવે છે. શ્રીમતી ઈલા ગોહેલને તેમના શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે આ એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.