1. Home
  2. Tag "Director"

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રમોટર એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગમાં રેકોર્ડ બનાવી રહી છે. તેણે તાજેતરમાં હૈદરાબાદમાં નેશનલ સિનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા. 50 વર્ષની ઉંમરે, એકતાએ તેની અડધી ઉંમરની છોકરીઓ સાથે સખત સ્પર્ધા કરી. તેણે ડેડલિફ્ટમાં 165 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો […]

JNU માં દેખાશે સાચી ઘટનાઓ, ડાયરેક્ટરે જણાવ્યું કેમ રાખ્યું ફિલ્મનું નામ ‘JNU: જહાંગીર નેશનલ યૂનિવર્સિટી’

લોકસભાની ચૂંટણીની તૈયારીને પગલે પ્રચાર-પ્રસાર વેગવંતો બન્યો છે. સાથે બોલિવૂડમાં પણ કેટલીક એવી ફિલ્મોનો ખુમાર જોવા મળી રહ્યો છે જેમાં ચૂંટણીના રંગની ઝલક જોવા મળી રહી છે. તાજેતરમાં જ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’, ‘આર્ટિકલ 370’ ફિલ્મો રીલિઝ થઈ. જેમાં રાજકારણનું અમુક અંશ બતાવવામાં આવ્યું હતું. હવે ‘JNU’ 5મી એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં ડ્રામા […]

અદાણી વિદ્યામંદિર ખાતે ખૂલ્યા ચંદ્રયાન-3 ના વણઉકલ્યા રહસ્યો!, ISRO ના ડાયરેક્ટર સાથે વિદ્યાર્થીઓની જ્ઞાનગોષ્ઠિ 

ભારતના ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. અવકાશ વિજ્ઞાનમાં સંશોધન કરતી દેશની સર્વોચ્ચ સંસ્થા ઈસરો દ્વારા તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર ખાતે ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ મુલાકાત લીધી હતી. તેમણે બાળકોના સ્પેસ સાયન્સ વિશેના વણઉકલ્યા કોયડાઓ ઉકેલી ઉજ્વળ કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા હતા.     મંગળવારે SAC/ISRO– અમદાવાદના ડિરેક્ટર […]

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘પરિણીતા’ના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન

મુંબઈ : બોલિવૂડમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારનું નિધન થયું છે. પ્રદીપ સરકારે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે આ દુનિયાને અલવિદા કહી દીધું. રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા. તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું, ત્યારબાદ પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેને […]

વોટ્સએપ અને ફેસબુકમાં બે રાજીનામા,ઇન્ડિયા હેડ અને ડિરેક્ટરે કંપની છોડી દીધી

વોટ્સએપ ઈન્ડિયાના વડા અભિજીત બોસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ સાથે  ફેસબુકના પબ્લિક પોલિસીના ડિરેક્ટર રાજીવ અગ્રવાલે પણ કંપની છોડી દીધી છે.બોસને કોઈપણ દેશ માટે પહેલીવાર વોટ્સએપના વડા બનાવવામાં આવ્યા હતા.તેમને આ પદ વર્ષ 2018માં આપવામાં આવ્યું હતું.તેને ભારતમાં મેસેજિંગ એપની પહોંચ વિસ્તારવાનું અને WhatsApp પેમેન્ટ્સના બિઝનેસને સંભાળવાનું કામ સોંપવામાં આવ્યું હતું.અગાઉ, બોસ […]

કોરોના સામે માત્ર રસીથી કામ નહીં ચાલે એટલે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છેઃ AIIMS ડાયરેક્ટર

દિલ્હીઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં આવનારા કોરોનાના અન્ય વેરિયેન્ટ વચ્ચે દેશમાં બીજી પીઢી માટે કોરોના વિરોધી રસીની સાથે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે, આપણને રસીના બુસ્ટર ડોઝની જરૂરિયાત પડશે, કારણ કે સમય […]

મુંબઈ સમાચારના ડાયરેક્ટર મનચેરજી કામાનું નિધનઃ રિવાઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ દેશમાં સૌથી જુના ન્યૂઝ પેપર મુંબઈ સમાચારના નિર્દેશક મનચેરજી નુસેરવાનજી કામાનું આજે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. મુંબઈ સમાચારના મનચેરજી નુસેરવાનજી કામાના નિધન ઉપર જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. અખબારી જગતમાં […]

ગદર એક પ્રેમકથાઃ સકીનાના રોલ માટે અમિષા પટેલ નહીં આ અભિનેત્રી હતી ડાયરેક્ટરની પ્રથમ પસંદગી

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ અને અમિષા પટેલ અભિનિત ફિલ્મ ગદર એક પ્રેમ કથાને રિલીઝ થયે 20 વર્ષ પુરા થયાં છે. આ ફિલ્મ જૂન 2001માં રિલીઝ થઈ હતી. જે વર્ષની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ હતી. તેમજ આજે પણ આ ફિલ્મને લોકો પસંદ કરે છે. જો કે, એવો દાવો કરવામાં આવે છે કે, ડાયરેક્ટર અનિલ […]

બોલિવુડના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ‘ડી કંપની’ ફિલ્મ મારફતે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કરી રહ્યાં છે એન્ટ્રી

મુંબઈઃ સસ્પેન્શ, થ્રિલર અને ગેંગસ્ટર ઉપર ફિલ્મો બનાવવા માટે જાણીતી રામ ગોપાલ વર્મા હવે નવા ડીજીટલ પ્લેટફોર્મ સ્પાર્ક ઓટીટી ઉપર પોતાની ફિલ્મ ડી કંપની લઈને આવી રહ્યાં છે. વર્ષ 1990માં ફિલ્મ શિવા સાથે રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી ફિલ્મો મારફતે સારો કરવાનો પ્રયાસ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code