Site icon Revoi.in

ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી

Social Share

અમદાવાદ, 30 જુલાઈ 2026: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”)એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર માટેના પોતાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના  પ્રથમ ક્વાર્ટરમાં આવક ૫૫% (YoY) વધીને રૂ. ૪,૯૨૧ કરોડ રહી છે. ઓપ. EBITDA* આવક ૬૧% (YoY) વધીને રૂ. ૧,૬૬૪ કરોડ રહી છે. ઓપ. EBITDA* માર્જિન ૩૩.૮% રહ્યું, ગ્રોસ માર્જિન ૭૬.૪% રહ્યું છે. તેમજ ટેક્સ બાદ ચોખ્ખો નફો રૂ. ૫૬૬ કરોડ રહ્યો છે.

સંકલિત નાણાકીય પરિણામો: 

પરિણામ Q FY૨૭ Q FY૨૬ YoY
%
રૂપિયા કરોડમાં % રૂપિયા કરોડમાં %
આવક ૪,૯૨૧   ૩,૧૭૮   ૫૫%
કુલ નફો ૩,૭૫૮ ૭૬.૪% ૨,૪૦૪ ૭૫.૬% ૫૬%
ઓપરેટિંગ EBITDA* ૧,૬૬૪ ૩૩.૮% ૧,૦૩૨ ૩૨.૫% ૬૧%
અસાધારણ મુદ્દાઓ ૨૧ ૦.૪%
કર પૂર્વેનો નફો ૫૬૬ ૧૧.૫% ૫૪૮ ૧૭.૨% ૩%
R&D ખર્ચ ૧૭૨ ૪% ૧૫૭ ૫% ૧૦%

મુખ્ય વ્યવસાય

મુખ્ય વ્યવસાયની કુલ આવક ૧૭%ના વધારા સાથે રુ. ,૭૨૦ કરોડ રહી

ઓપ. EBITDA* ૨૦% ના વધારા સાથે રુ. ,૨૪૦ કરોડ, જ્યારે EBITDA માર્જિન ૩૩.૩% રહ્યું

ભારત:

બ્રાઝિલ:

અમેરિકા:

જર્મની:

J.B. વ્યવસાય

પરિણામ Q FY૨૭ Q FY૨૬ YoY
%
રૂપિયા કરોડમાં % રૂપિયા કરોડમાં %
આવક ૧,૨૦૧   ૧,૦૯૪   ૧૦%
કુલ નફો ૮૫૯ ૭૧.૫% ૭૪૭ ૬૮.૩% ૧૫%
ઓપરેટિંગ EBITDA* ૪૨૪ ૩૫.૩% ૩૧૫ ૨૮.૮% ૩૪%
અસાધારણ મુદ્દાઓ ૧૯ ૧.૬%

                         * સંચાલન EBITDAમાં અસાધારણ મુદ્દાઓઅને એક-વખતની આવક/ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી

મુખ્ય કામગીરીના સૂચકાંકો:

સંકલિત આવકનો સારાંશ

વિસ્તાર Q FY૨૭ ( કરોડમાં) Q વૃદ્ધિ (%)
મૂળ વ્યવસાય J.B. વ્યવસાય કુલ મૂળ વ્યવસાય રિપોર્ટેડ
     
ભારત ૨,૧૫૭ ૭૩૩ ૨,૮૯૦ ૧૯% ૬૦%
આંતરરાષ્ટ્રીય ૧,૪૫૧ ૪૬૮ ૧,૯૧૯ ૧૯% ૫૭%
અન્ય ૧૧૨  – ૧૧૨ -૨૪% -૨૪%
કુલ ,૭૨૦ ,૨૦૧ ,૯૨૧ ૧૭% ૫૫%
Exit mobile version