1. Home
  2. Tag "results"

અદાણી ગ્રીન એનર્જી લિ.ના નાણા વર્ષ-૨૩ના પરિણામોની જાહેરાત: વર્ષથી વર્ષ EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવ્યો

અમદાવાદ : વૈવિધ્યસભર ઔદ્યોગિક પ્રકલ્પોનું સંચાલન કરતા દેશના અગ્રણી ઔદ્યોગિક સમૂહનો ભાગ એવી અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વિત્તીય વર્ષના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી. સમયગાળા દરમિયાન કંપનીના પ્રદર્શનની ઝલક આ મુજબ છે. નાણાકીય વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાનનું ઓપરેશ્નલ પર્ફોર્મન્સ:  Particulars Quarterly […]

ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે થશે જાહેર,સવારે 8 વાગ્યાથી મતગણતરી

દિલ્હી:ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે.સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં સતત સાતમી વખત સત્તામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો ભાજપ જીતે તો તેઓ બંગાળમાં ડાબેરી મોરચાની સતત સાત જીતના રેકોર્ડની બરાબરી કરશે. તે જ સમયે, હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર […]

9મી મેએ શૈક્ષણિક સત્ર પુરૂ થતું હોવાથી ધો. 1થી 9 અને 11નું પરિણામ સમયસર જાહેર કરી દેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ જતાં હાલ ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. જ્યારે હવે સ્કૂલોમાં ધોરણ 1થી 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે, જે આ મહિનાના અંત સુધીમાં પુરી થશે. ત્યાર બાદ 9 મે સુધી તમામ સ્કૂલો દ્વારા પરિણામ પણ […]

પરીક્ષાના સમયમાં બાળકોને તણાવથી દૂર અને સલામત કેવી રીતે રાખવા? જાણી લો

પરીક્ષામાં બાળકોને આવે છે તણાવ? બાળકોને તણાવથી રાખો દૂર બસ માત્ર આટલું કરો પરીક્ષાના સમયમાં બાળકોને આજકાલ તણાવ આવી જતો હોય છે. બાળકોને પરીક્ષાઓનું અલગ જ ટેન્શન અને પ્રેશર હોય છે. બાળકોને પરીક્ષાના સમયમાં તણાવ આવે તેનાથી તેમના પરિણામ પર મોટી અસર જોવા મળતી હોય છે. આવામાં માતા પિતા દ્વારા કેટલાક એવા પગલા લેવામાં આવવા […]

UPSCનું પરિણામ જાહેર,બિહારનો શુભમ કુમાર ટોપ પર

યુપીએસસીનું પરિણામ થયું જાહેર બિહારનો 24 વર્ષના એક છોકરાએ કર્યું ટોપ બિહારના કટિહારનો છે રહેવાસી દિલ્હી:યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ વખતે બિહારનો શુભમ કુમાર સમગ્ર રાજ્યમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં યુપીએસસીમાં ટોપ કરીને યુવાનો માટે એક ઉદાહરણ બની ગયો છે. શુભમે આ વખતે પરીક્ષામાં ટોપ પર ખુશી વ્યક્ત કરી. શુભમ કુમારે જણાવ્યું […]

ગુજરાતઃ ધો-10 રિપીટરોનું પરિણામ જાહેર, માત્ર 10 ટકા વિદ્યાર્થીઓ થયા ઉત્તીર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10ની રિપીટર્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ પૈકી માત્ર 30 હજાર જેટલા જ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. ધો-10નું રિપીટરનું 10.04 ટકા જ પરિણામ જાહેર થયું હતું. માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે ધો-10માં રિપીટરની પરીક્ષા આપવા માટે 3.26 લાખ […]

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે, આ રીતે કરી શકો છો ચેક

આવતીકાલે ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થશે જાહેર આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ મુકાશે બોર્ડની વેબસાઇટ gseb.org પર આવતીકાલે પરિણામ જોઇ શકાશે નવી દિલ્હી: ગુજરાતના ધો-12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે એટલે કે 17 જુલાઇના રોજ ધો-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઇટ પર […]

CBSEનું ધોરણ 10નું પરિણામ પણ જૂન બાદ જ જાહેર થવાની શક્યતા

કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા ધો.10ની પરીક્ષાઓ રદ્દ કરાઇ હતી આ વખતે મેરિટ બેઝ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદ્દતમાં વધારો કરાયો નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે CBSE દ્વારા આ વર્ષે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામાં આવનાર […]

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી, આજે જાહેર થશે પરિણામ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી સત્તામાં પરત આવશે? બંગાળમાં સત્તા પરિવર્તન થશે ? કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આજે પરિણામ જાહેર કરવામાં આવશે. ટૂંક સમયમાં મત ગણતરી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો તો સામે મમતા બેનર્જી દ્વારા પણ સત્તા બચાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code