ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી
અમદાવાદ, 30 જુલાઈ 2026: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”)એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર માટેના પોતાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરમાં આવક ૫૫% (YoY) વધીને રૂ. ૪,૯૨૧ કરોડ રહી છે. ઓપ. EBITDA* આવક ૬૧% (YoY) વધીને રૂ. ૧,૬૬૪ કરોડ રહી છે. ઓપ. EBITDA* માર્જિન ૩૩.૮% રહ્યું, ગ્રોસ માર્જિન ૭૬.૪% રહ્યું છે. તેમજ […]


