Site icon Revoi.in

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

Social Share

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે!

દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી છે.

પ્રદીપ રંગનાથનની ફિલ્મ ‘લવ ટુડે’ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની વાર્તા ખૂબ જ શાનદાર છે. તમે પણ જો આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને Einthusan OTT પ્લેટફોર્મ પર ઘરે બેઠા જોઈ શકો છો. તે Einthusan પર સ્ટ્રીમ કરવામાં આવ્યું છે.

દુલકર સલમાન અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘સીતારામમ’એ તાજેતરમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. પણ jo તમે અ અફીલ્મ્જોવાનું ચૂકી ગયા છો, તો અફસોસ કાર્ય વિના તેનું hindi વર્ઝન હોટસ્ટાર પર જોઈ શકો છો.

આર માધવન, ખુશાલી કુમાર, દર્શન કુમાર અને અપારશક્તિ ખુરાના સ્ટારર ‘ધોખા : રાઉન્ડ ધ કોર્નર’ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. જો તમને  થ્રિલર સસ્પેન્સ અને સિરીયસ ફિલ્મ ગમે છે તો તમારે આ ફિલ્મ ચૂકવી ન જોઈએ.

(ફોટો: ફાઈલ)