1. Home
  2. Tag "Amazon prime"

Amazon Prime: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લોન્ચ કરી સ્વરાજની પહેલી સિઝન, વિકસિત ભારત પર મૂક્યો ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે દિલ્હીમાં ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ પર સ્વરાજની પહેલી સિઝન લોન્ચ કરી. અનુરાગ ઠાકુરે તેને અગણિત ગુમના નાયકો અને તેમના અદમ્ય સાહસની કહાની ગણાવી. લોન્ચ પર તેમણે કહ્યુ છે કે આજનો દિવસ આપણા માટે ગર્વની ક્ષણ છે અને આપણી આઝાદીના આ તમામ ગુમનામ મહાનાયકોને સાચી શ્રદ્ધાંજલિ […]

એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ લેનારાના ખીસ્સા પર ભાર , ચાર્જમાં 67 ટકાનો નોંધાયો વધારો

એમેઝોન પ્રાઈમ સબસ્ક્રિપ્શન થયું મોઘું 67 ટકાનો વધારોલ નોંધાયો દિલ્હીઃ- આજકાલ ઓનલાઈન એટલે કે ઓટીટી પ્લેટફઓર્મનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે જેને લઈને હવે એમેઝોન મેમ્બરશીપ લેનારા ખીસ્સા પર મોટો ભાર પડેલો જોવા મળ્યો છે કારણ કે એમેઝોન પ્રાઈમની મેમ્બરશીપમાં વધારો ઝિંકાયો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એમેઝોન પ્રાઇમે મેમ્બરશિપ  કિંમતોમાં વધારો કર્યો છે. એમેઝોન પ્રાઇમ […]

અસલી જીવનમાં ઘટેલી કેટલીક હૃદયદ્રાવક ઘટનાઓ પરથી બનેલી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ : આ લિસ્ટમાં સામેલ ફિલ્મો તમે જોઈ છે?

મુંબઈ: અજય દેવગણની હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલ ફિલ્મ ‘દ્રશ્યમ 2’  એક ક્રાઈમ થ્રિલર છે, અને તેનો પહેલો ભાગ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. વાસ્તવિક જીવનમાં પણ આવી કેટલીય ઘટનાઓ બનતી હોય છે અને તેના પરથી ફિલ્મો અને વેબ સિરીઝ બનાવવાનું ચલણ આજકાલ ઘણું વધ્યું છે. ત્યારે ચાલો તમને એવી ફિલ્મોની યાદી આપીએ […]

સૌથી વધુ સફળ રહેલી ફિલ્મોમાંની એક ‘કાંતારા’ હવે ઓટીટી પર રજૂ થવાની તૈયારી, જાણો ક્યારે અને ક્યાં થઇ રહી છે રિલીઝ?

  સૌથી વધુ હીટ ફિલ્મોમાં સામેલ થનારી સપ્તમી ગૌડાની ફિલ્મ ‘કાંતારા’એ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાણે ધૂમ મચાવી દીધી છે. અત્યાર સુધી દર્શકો આ ફિલ્મને થિયેટરમાં જઈને માણી આવ્યા છે, ત્યારે હવે ફિલ્મ દર્શકોના ઘરે આવવાની તૈયારી કરી રહી છે. હવે આ ફિલ્મને આવતાં અઠવાડિયે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી રહી છે. […]

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે! દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી […]

સિનેમાઘરો બાદ હવે OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે જોન અબ્રાહમની ફિલ્મ Saytameva Jayate 2 ,આ દિવસે થશે રિલીઝ

જોન અબ્રાહમની Saytameva Jayate 2 મચાવશે ધૂમ  સિનેમાઘરો બાદ હવે OTT  પ્લેટફોર્મ પર આવશે એમેઝોન પ્રાઇમ પર 23 ડિસેમ્બરે થશે રિલીઝ મુંબઈ:બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે 2 ગયા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.25 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે સારો બિઝનેસ કર્યો છે.થિયેટરોમાં જોનની ફિલ્મની ટક્કર સલમાન ખાનની અંતિમ સાથે હતી. હવે જોને […]

એમઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનમાં પણ મોંઘવારીનો માર, રુપિયા 500 સુધીનો  થયો વધારો, જાણીલો ક્યારથી લાગૂ થઈ રહ્યા છે નવા ચાર્જ

એમોઝોન પ્રાઈમની કિંમતમાં થવા જઈ રહ્યો છે વધારો 14 ડિસેમ્બરથી નવા ચાર્જ લાગૂ કરાશે 500 રુપિયા સુધીનો ગ્રાહકોને ફટકો   દિલ્હીઃ- દેશમાં સતત મોંધવારી વધતી જઈ રહી છે, ત્યારે મનોરંજન જગતમાં પણ મોંધવારીનો માર પડેલો જોઈ શકાય છે, થોડા દિવસો પહેલા, બે દિગ્ગજ ટેલિકોમ કંપનીઓ એરટેલ અને વોડા-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનની કિંમતો વધારવાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code