1. Home
  2. Tag "OTT platform"

અશ્લિલ કોન્ટેન્ટ મામલે સરકારની કાર્યવાહીઃ 18 OTT પ્લેટફોર્મ, 19 વેબલાઈટ, 10 મોબાઈલ એપ્સ બ્લોક

નવી દિલ્હીઃ ઓટીટી પ્લેટફોર્મ ઉપર અશ્લિલ કન્ટેન્ટ લઈને ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. 18 ઓટીટી પ્લેટફોર્મ, 19 વેબસાઈટ અને 10 મોબાઈલ એપ્સ (સાત ગુગલ પ્લે સ્ટોર અને 3 એપલ સ્ટોરની) તથા 57 જેટલા સોશિયલ મીડિયા હેન્ડલ્સને દેશભરમાં બ્લોક કરી દેવામાં આવ્યાં છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય (I&B)એ વિવિધ […]

‘જવાન’ કયા OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ? જાણો શાહરૂખ ખાનની ફિલ્મનું મોટું અપડેટ

 ‘જવાન’ને લઈને સામે આવ્યું મોટું અપડેટ ફિલ્મ જવાન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ  મુંબઈ : ફિલ્મ ‘જવાન’એ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. તેમાં શાહરૂખની સાથે સાઉથ સુપરસ્ટાર નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, થલપતિ વિજય, સાન્યા મલ્હોત્રા અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે. સાઉથના પ્રખ્યાત નિર્દેશક એટલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રિલીઝ પહેલા જ લોકોનું […]

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે! દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી […]

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ આર માધવનની ફિલ્મ રોકેટ્રી,જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ 

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ફિલ્મ રોકેટ્રી જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ મુંબઈ:બોલિવૂડ ફિલ્મ અભિનેતા આર.માધવનની ફિલ્મ ‘ રોકેટ્રી :ધ નંબી ઈફેક્ટ’એ દર્શકો પર ઊંડી અસર છોડી છે. ફિલ્મે ધીરે ધીરે ગતિ પકડી અને લોકોને ખૂબ પસંદ આવી.ફિલ્મ રોકેટ્રી 2 જુલાઈના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી.રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ 20 કરોડ જણાવવામાં […]

ધ કાશ્મીર ફાઈલ્સ હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે

નવી દિલ્હીઃ તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ દર્શકોને ખુબ પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં ફિલ્મે 250 કરોડથી વધારેની કમાણી કરી છે. જો કે, હવે આગામી દિવસોમાં આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકોને જોવા મળશે. નેવુંના દાયકામાં કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત વિશેની આ ભાવનાત્મક ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર OTT પ્લેટફોર્મ Zee5 પર […]

તાપસી પન્નુની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ ઓટીટી પ્લેટફોર્મ પર થશે રિલીઝ

કોરોનાથી દેશને મળી રહી છે મુક્તિ પણ કેટલાક થિયેટરો હજુ પણ બંધ વધુ એક ફિલ્મ થશે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ મુંબઈ:તાપસી પન્નુ કે જે પોતાની એક્ટિકની સ્કિલ માટે બોલિવૂડમાં ઓળખાય છે, દરેક પ્રકારના પાત્રને જીવીત કરીને પડદા પર ભજવનારી એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેવી જાણકારી આવી છે. ફિલ્મ નિર્માતા […]

અનુરાગ કશ્યપની મુશ્કેલી વધીઃ ઘોસ્ટ સ્ટોરીઝના એક સીન સામે થઈ ફરિયાદ

મુંબઈઃ ઓટીટી આજના સમયમાં નવુ પ્લેટફોર્મ બની ગયું છે. અત્યાર સુધી ઓટીટી પર કન્ટેટ પર નજર રાખવા માટે કોઈ પણ પ્રકારની કમિટી ન હતી. જેથી ગમે તેવા કન્ટેટ ઉપર પ્રતિબંધની ખબર બહાર ન હતી આવતી. જો કે, 2021માં ઓટીટી પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. જે હેઠળ પ્રથમ વાર ઓટીટી પર કન્ટેટને […]

OTT પ્લેટફોર્મ ઉપર સેન્સરશીપ નહીં હોવાનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવે છેઃ કોમેડિયન સુનીલ પાલ

મુંબઈઃ કોમેડિયન સુનીલ પાલ અવાર-નવાર વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે બોલીવુડના અભિનેતા મનોજ વાજપાયી અને વેબ સિરીઝ ધ ફેમિલી મેન ઉપર આક્ષેપ કર્યાં છે. તેમજ મિર્ઝાપુરની પણ ટીકા કરી છે. કોમેડિયન સુનીલ પાલે જણાવ્યું હતું કે, જો કંઈ થઈ રહ્યું છે તે થવાનું જ હતી અને આ જરૂરી પણ છે. મોટા લોકો […]

ઓટીટી પ્લેટફોર્મ પર આગળ વધતી તાપસી પન્નુ, ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ 

તાપસી પન્નુની વધુ એક ફિલ્મ આવશે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની શક્યતા ‘હસીન દિલરૂબા’ બાદ હવે ‘રશ્મિ રોકેટ’ થઈ શકે રિલીઝ  મુંબઈ : તાપસી પન્નુ તેની દરેક ફિલ્મથી ફેંસનું દિલ જીતી લે છે. તે દરેક ફિલ્મની સાથે એક એવું પાત્ર લાવે છે જે દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. તાપસીની ફિલ્મ હસીન દિલરૂબા નેટફ્લિક્સ પર […]

OTT પ્લેટફોર્મ ઉપર પ્રથમવાર ગુજરાતી ફિલ્મ સ્વાગતમ થશે રિલીઝ, સામાજીક સંદેશ આપતું ટ્રેલર તૈયાર કરાયું

અમદાવાદઃ પ્રથમવાર અર્બન ગુજરાતી ફિલ્મ સ્વાગતમ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ થઈ રહી છે. શોમારૂમી પોતાના પ્લેટફોર્મ ઉપર આ ગુજરાતી ફિલ્મને રિલીઝ કરશે. સ્વાગતમ ફિલ્મ થિયેટર પહેલા રિલીઝ કરવામાં આવશે. દરમિયાન શેમારૂએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ટ્રેલર તૈયાર કર્યું છે. જેને દુનિયાનું સૌથી સુરક્ષિત ટ્રેલર- નો માસ્ક, નો સ્વાગતમ નામ આપવામાં આવ્યું છે. શોમારૂમીના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code