Homerevoinewsબીગડે બીગડે સે હાલાત નજર આતે હૈ, કોંગ્રેસની સૂચિત રેલીનું કમઠાણ જુઓ...

બીગડે બીગડે સે હાલાત નજર આતે હૈ, કોંગ્રેસની સૂચિત રેલીનું કમઠાણ જુઓ તસવીરોમાં

નવી દિલ્હી, 31 ઑક્ટોબર, 2026: Congress’s proposed rally in photos. રામલીલા મેદાન ખાતે રવિવારે યોજાનારી ‘INDI’ ગઠબંધનની રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષાની વ્યાપક રૂપરેખા તૈયાર કરી છે.

The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress's proposed rally
The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress’s proposed rally

બીજી તરફ, વરસાદના કારણે રામલીલા મેદાનમાં પાણી ભરાઈ ગયા છે. મેદાનમાં કાદવ-કીચડ થવાના કારણે રેલીની તૈયારીઓ પર પણ અસર પડી છે.

The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress's proposed rally
The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress’s proposed rally

શુક્રવારે પડેલા વરસાદ બાદ રામલીલા મેદાનની સ્થિતિ એ હદે કથળી ગઈ છે કે આયોજકોએ આજે શનિવારે આખો દિવસ પાણી કાઢવા સહિતની મહેનત કરવી પડી હતી.

The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress's proposed rally
The situation appears to be going from bad to worse; take a look at the chaotic state of the Congress’s proposed rally

કોંગ્રેસના એકપણ ટોચના નેતા અહીં ફરક્યા નહોતા, પરંતુ કાર્યકરો અને શ્રમિકોની મદદથી સમગ્ર મેદાનને રેલી યોજવા લાયક બનાવવા મહેનત કરવામાં આવી હતી.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular