1. Home
  2. Tag "cec"

સીઈસી/ઈસીએ સ્વૈચ્છિક રીતે તેમને પ્રાપ્ય લાભો અને વિશેષાધિકારોને ઘટાડવા નિર્ણય કર્યો

દિલ્હી:ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે 15 મે, 2022ના રોજ પદભાર સંભાળ્યા પછી શ્રી રાજીવ કુમારે ચૂંટણી પંચની પ્રથમ બેઠક સાથી ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે સાથે યોજી હતી. અન્ય બાબતોની સાથે, ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) અને ચૂંટણી કમિશનરો (ઈસી)ને પ્રાપ્ય એવા તેમની ખર્ચ વિષયક રકમ પર આવકવેરામાંથી મુક્તિ સહિતના વિવિધ લાભો અને વિશેષાધિકારો […]

11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ, 23 મેએ આવશે પરિણામ

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે અને સાત તબક્કામાં દેશભરની લોકસભાની બેઠકો પર વોટિંગ થવાનું છે. પહેલા તબક્કાનું વોટિંગ 11 એપ્રિલે અને સાતમા તબક્કાનુંવોટિંગ 19 મેના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત થશે. 16મી લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને આના પહેલા જ દેશ પોતાના નવા વડાપ્રધાનને […]

જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે ચૂંટણી પંચની ટીમ, ચૂંટણીના માહોલની કરશે સમીક્ષા

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા સોમવારે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને એક સાથે કરાવવાની જમીની સ્થિતિની સમીક્ષા કરશે. સૂત્રો મુજબ, ચૂંટણી કમિશનરની આગેવાનીમાં ચૂંટણી પંચની એક ટીમ એપ્રિલ અને મે માસમાં લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે. ચૂંટણી પંચની ટીમ ચાર માર્ચે શ્રીનગરમાં અને પાંચમી માર્ચે જમ્મુમાં સરકારી અધિકારીઓ તથા રાજકીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code