1. Home
  2. Tag "week"

શું દાઢી કરવી જરૂરી છે? જાણો અઠવાડિયામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ

આજકાલ બિયર્ડ લુકમાં રહેવાનો ટ્રેન્ડ છે. તમે દરેક માણસના ચહેરા પર લાંબી દાઢી જોઈ શકો છો. કેટલાક પુરુષો તેમની દાઢી ટ્રિમ તો કરાવી લે છે પરંતુ દાઢી નથી કરતા. આવી સ્થિતિમાં, તમારે જાણવું જરૂરી છે કે શું શેવિંગ જરૂરી છે? જો કોઈ વ્યક્તિ દાઢી ન કરે તો શું તેની ત્વચા પર અસર થશે? શું દરરોજ […]

‘ગોડફાધર’થી લઈને ‘સીતા રામમ’ સુધી, OTT પર આ આખું અઠવાડિયું વધુ રોચક રહેશે, તો શું તમે બનાવ્યો તમારો વિકેન્ડ પ્લાન?

જો તમે પણ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાના શોખીન છો, તો શું તમે તમારું લિસ્ટ અપડેટ કર્યું? આ અઠવાડિયે OTT પર ચાર નવી ફિલ્મ્સ અને વેબ સિરીઝથી તમારું આખું વિકેન્ડ જબરજસ્ત જઈ શકે છે! દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની એક્શન ફિલ્મ ‘ગોડ ફાધર’ આજે રાત્રે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થાવ જઈ રહી […]

શિક્ષકોને સપ્તાહમાં એક દિવસ ખાદી પહેરવાની સુચના બાદ ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યમાં 2જી ઓક્ટોબર ગાંધી જ્યંતીએ ખાદીનું વેચાણ પુરતુ થયું ન હતું. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રીના ખાદી ખરીદવાના આહવાનને પગલે ચાલુ માસમાં ખાદીના વેચાણમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. ઓક્ટોબર માસમાં ખાદીના વેચાણમાં 70 ટકાનો વધારો નોંધાયો છે. માત્ર અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડનો સ્ટાફ જ 25 લાખની ખાદીની ખરીદી કરે તેવો લક્ષ્યાંક સ્કુલબોર્ડના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. ખાદી એ […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code