1. Home
  2. sanket

sanket

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં નોકરીઓ વધી, અમદાવાદામાં થઇ સૌથી વધુ ભરતી

વર્ષ 2021નો છેલ્લો મહિનામાં હાયરિંગ ક્ષેત્રે ધમધમાટ જોવા મળ્યો ટ્રાવેલ, હોસ્પિટાલિટી અને રિટેલ સેક્ટરમાં નોકરીઓ વધી અમદાવાદમાં સૌથી વધુ ભરતી થઇ નવી દિલ્હી: વર્ષ 2021ના છેલ્લા મહિનામાં એટલે કે તહેવારોની મોસમ દરમિયાન ભારતમાં મુસાફરી, હોસ્પિટાલિટી, રિટેલ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં ધમધમાટને કારણે નોકરીઓમાં વૃદ્વિ થઇ છે. તહેવારોની મોસમ અને વર્ષના અંતે હાયરિંગ પ્રવૃત્તિઓમાં ગત વર્ષની […]

દેશમાં પહાડી રાજ્યોમાં હિમવર્ષાની આફત, મેદાની વિસ્તારોમાં ઠંડી વધી

દેશમાં એક તરફ કોરોનાનું સંકટ અને બીજી તરફ કુદરતનો પ્રકોપ પહાડી રાજ્યોમાં સતત હિમવર્ષા સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં તેનો પ્રભાવ વર્તાઇ રહ્યો છે નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કુદરતનો પ્રકોપ પણ વધી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ વર્ષા થઇ રહી છે. હવે તેની અસર મેદાની […]

ટેક ટિપ્સ: આ રીતે WhatsApp પર તમારો UPI PIN રિસેટ કરો

વોટ્સએપ પર યુપીઆઇ PIN બદલી શકાય છે UPI PIN રિસેટ પણ કરી શકાય છે આ સિમ્પ્લ ટ્રિક્સ ફોલો કરો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સના અનુભવને દરેક પળે વધુ રોમાંચક તેમજ રસપ્રદ બનાવવા માટે સમયાંતરે અવનવા ફીચર્સ પ્રદાન કરતું રહે ચે. આવી જ એક સુવિધા WhatsApp Pay છે, જે સંપર્કોને એપ્લિકેશનમાંથી જ નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા […]

કોરોના સંકટને લઇને પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, સાંપ્રત સ્થિતિનો મેળવ્યો તાગ

પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક દેશમાં કોરોનાની સ્થિતિને લઇને કરી ચર્ચા રાજ્ય સરકારો લઇ રહી છે અનેક પગલાં નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની લઇને સમીક્ષા બેઠક કરી હતી. તમામ રાજ્યોમાંથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોવિડના સંક્રમણની ચેન તોડવા માટે […]

દેશમાં કોરોના બેકાબૂ બન્યો, શું ફરીથી લાગશે લૉકડાઉન? જાણો રાજ્ય સરકારોની શું છે યોજના?

શું દેશમાં ફરીથી આવશે લોકડાઉન શું ફરીથી નિયંત્રણો લાગૂ કરાશે જાણો દેશના વિવિધ રાજ્યોની શું છે તૈયારી નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કહેર ફરીથી વર્તાઇ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોરોનાના અનેક મામલા સામે આવી રહ્યા છે. આજે દેશભરમાં દોઢ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસનો આંક પણ 5.90 લાખને પાર કરી ગયો […]

કોવિડના પ્રકોપ વચ્ચે તામિલનાડુ બાદ મહારાષ્ટ્રમાં પણ આકરા નિયંત્રણો, કલમ 144 લાગુ, શાળાઓ પર રહેશે બંધ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતા લેવાયો મહત્વનો નિર્ણય મહારાષ્ટ્રમાં આજથી કલમ 144 લાગુ તે ઉપરાંત શાળાઓ પણ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે નવી દિલ્હી: દેશમાં દિલ્હી બાદ સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે વધતા કેસને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા તેમજ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં જે વિવિધ નિયંત્રણો લાગૂ […]

PG NEET કાઉન્સેલિંગને લઇને મહત્વનો નિર્ણય, મનસુખ માંડવિયાએ આપી આ જાણકારી

અંતે PG NEET કાઉન્સેલિંગ માટે મહત્વનો નિર્ણય હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાણકારી આપી નવી દિલ્હી: અંતે PG NEET કાઉન્સેલિંગને લઇને મહત્વનો નિર્ણય આવ્યો છે. હવે 12 જાન્યુઆરી, 2022થી PG NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. જુનિયર ડોક્ટરો માટે આ પ્રક્રિયા ચાલુ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય […]

આફ્રિકાના ઇથિયોપિયામાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, 56 લોકોનાં મોત

આફ્રિકાના ઇથિયોપિયામાં આકાશમાંથી વરસ્યું મોત રેફ્યુજી કેમ્પ પર થયો હુમલો આ હુમલામાં નાનકડા બાળકો સહિત 56 લોકોનાં મોત નવી દિલ્હી: આફ્રિકાના દેશ ઇથિયોપિયામાં સતત હિંસા જોવા મળી રહી છે. અહીંના તીગ્રે વિસ્તારમાં શરણાર્થી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 56 લોકોના કરુણ મોત થયા હતા. આફ્રિકી દેશ ઇથિયોપિયાના તીગ્રે ક્ષેત્રમાં અડધી રાત્રે શરણાર્થીઓના રહેવાસ […]

કોરોનાના કહેર વચ્ચે દેશના આ શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ, અન્ય શહેરોમાં પણ પાબંધીઓ વધી

દેશમાં સતત વધતો કોરોનાનો કહેર તામિલનાડુમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર અન્ય શહેરોમાં પણ કડક નિયંત્રણો લાગૂ નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. દેશમાં 1 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. અનેક રાજ્યો હવે સંક્રમણને કાબૂમાં લેવા માટે કડક નિયંત્રણો લાદી રહી છે. સૌથી […]

PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો, ફિરોઝપુરના SSPની બદલી, 6 IPS અધિકારીઓ પણ સામેલ

નવી દિલ્હી: પીએમ મોદીની પંજાબના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. હવે આ મામલે પંજાબ સરકાર એક્શનમાં આવતા શનિવારે ફિરોઝપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક હરમનદીપ સિંહ હંસ સહિત સાત આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, IPS અધિકારી નરિન્દર ભાર્ગવ SSP તરીકે ફિરોઝપુરની કમાન સોંપવામાં આવી છે. જ્યારે આઇપીએસ અધિકારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code