PM મોદીની સુરક્ષામાં ક્ષતિનો મામલો, અજાણ્યા શખ્સો વિરુદ્વ નોંધાઇ FIR, 13 અધિકારીઓને ગૃહ મંત્રાલયનું તેડું
પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને નોંધાઇ FIR ગૃહ મંત્રાલયે 13 અધિકારીઓને બોલાવ્યા IPCની કલમ 283 હેઠળ નોંધાઇ FIR નવી દિલ્હી: પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકને લઇને આજે સુપ્રીમમાં થયેલી સુનાવણી બાદ તપાસ એજન્સીઓ એક્શનમાં છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગૃહ મંત્રાલયની એક ટીમ આજે ફિરોઝપુર ગઇ હતી અને ફ્લાયઓવર પર […]


