ઇનબોક્સમાંથી વણજોઇતા મેઇલની ઝંઝટમાંથી મુક્ત થવા માગો છો? તો આ સરળ ટિપ્સ ફોલો કરો અને ટેન્શન ફ્રી થાઓ
નવી દિલ્હી: આજે જીમેલના જમાનામાં તમારા ઇનબોક્સમાં દરરોજના અનેક ઇમેલ આવતા હોય છે જેમાં સોશિયલ, પ્રમોશનલ, જાહેરાતો સહિતના મેઇલ હોય છે. જેમાંથી ઉપયોગી કરતા વણજોઇતા મેલ વધારે આવતા હોય છે. આ જ કારણોસર યૂઝર્સ મેલ ખોલતા જ વણજોઇતા મેલ જોઇને પરેશાન થઇ જાય છે અને એક રીતે તેને ડિલીટ કરવા માટે વધુ સમયની જરૂર રહે […]


