1. Home
  2. Vinayak Barot

Vinayak Barot

ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનનું 62.34 ટકા વાવેતર પૂર્ણ, 1.93 લાખ હેક્ટરમાં ઘઉંની વાવણી

ઉત્તર ગુજરાતમાં 02 લાખ હેક્ટરના અંદાજ સામે 7.49 લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતો વાવણી કરી રહ્યા હોવાથી હજપ વાવેતર વિસ્તાર વધશે, 30 ટકા એટલે કે, 1.67 લાખ હેક્ટરમાં રાઈનું વાવેતર થયું ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ રવિ સીઝનમાં છેલ્લા એક મહિનાથી વાવણીના કાર્યનો પ્રારંભ કર્યો હતો. ઉત્તર ગુજરાતની 12.02 લાખ હેક્ટર જમીનમાં વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં […]

સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેશનમાં સીસીટીવી લગાવવા કલેક્ટરે કર્યો આદેશ

પ્રવાસીઓએ ST બસ સ્ટેશનમાં CCTV લગાવવા કલેકટરને રજુઆત કરી હતી, સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં પ્રતિદિન 14000થી વધુ પ્રવાસીઓની અવરજવર, ડેપા મેનેજરે રાજકોટ એસટી ડિવિઝનને કલેકટરના આદેશની જાણ કરી સુરેન્દ્રનગરઃ શહેરમાં કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. પણ એસટી બસ સ્ટેશનના બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. આથી કેટલાક સ્થાનિક પ્રવાસીઓએ જિલ્લા કલેકટરને રજુઆતો કરી […]

લખતરના નજીક નર્મદા કેનાલના રોડ પર કારે સિંચાઈ માટેના ત્રણ એન્જિન મશીનને ટક્કર મારી

ખેડૂતોએ કેનાલ પર એન્જિન મશીન મુક્યા હતા લીલાપુર તરફ જતી કારે એન્જિન મશીન સાથે અથડાઈ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતરના કડુ નજીક નર્મદાની વલ્લભીપુર શાખા નહેરના સમાંતર રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો. એક કારચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પિયત માટે નહેર કિનારે મૂકેલા ત્રણ એન્જિન મશીનોને હડફેટે લીધા […]

વડોદરાની M S યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હવે ઈન્ટર્નશિપ કરવી પડશે

નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજિયાત, સરકારી કે ખાનગી એકમેમાં વિદ્યાર્થીઓએ 120 કલાક ઈન્ટર્નશિપ કરવી પડશે, યુનિ. દ્વારા GIDC, FGI, CA ફર્મ, બેન્કો અને વિમા કંપની સાથે સંપર્ક કરાયો વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ હવે વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે. તમામ વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન […]

સુરતમાં ટ્રાફિકના સિગ્નલ બંધ હોય ત્યારે હોર્ન વગાડતા વાહનચાલકોને દંડ કરાશે

ટ્રાફિક સિગ્નલો પર કેટલાક વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે, બિન જરૂરી હોર્ન વગાડવાથી ધ્વની પ્રદૂષણ ફેલાય છે, હવે વાહનચાલકો હોર્ન વગાડશે તો 500થી 1000નો દંડ લેવાશે સુરતઃ શહેરના ચાર રસ્તાઓ પર ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે ઘણા વાહનચાલકો બિન જરૂરી સતત હોર્ન વગાડીને ધ્વની પ્રદૂષણ કરતા હોય છે. તેમજ સતત હોર્ન વાગતા અન્ય વાહનચાલકો […]

રૂપિયા 800 કરોડથી વધુ ટ્રાન્જેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પડદાફાશ

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે બે શિક્ષિત યુવાનોની ધરપકડ કરી, આરોપીઓ બેંગકોક અને વિયેતનામથી ગેમિંગ/બેટિંગ વેબસાઇટ પાસેથી ફંડ મેળવતા હતા, બન્ને યુવાનોએ પોતાની અસલી ઓળખ છૂપાવીને ‘જોન રેપર‘ અને ‘પિકાસો ટાઈસન‘થી ઓળખાતા હતા, સુરતઃ શહેરની સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરનારી ગેન્ગનો પડદાફાશ કરીને બે શખસોની ધરપકડ કરી છે. બન્ને શખસો શિક્ષિત છે. બેંગકોક […]

ગુજરાત ATSએ પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવતા બે જાસુસોને ગોવા અને દમણથી દબોચી લીધા

બન્ને જાસુસો સંવેદનશીલ વિસ્તારોની માહિતી પાકિસ્તાન પહોંચાડતા હતા નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર અને મહિલા એજન્ટ રાશમની પાલની ધરપકડ મહિલા એજન્ટ દ્વારા સૈનાના જવાનોને ફસાવાતા હતા અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) એ પાકિસ્તાનને સંવેદશીલ વિસ્તારોની માહિતી પહોંચાડતા બે જાસુસોને દબોચી લઈને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોવાથી રશ્મિન રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. […]

મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફલાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ

હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો હૈદરાબાદ ATCએ ફ્લાઇટની ઈમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવી ફ્લાઈટમાંથી તમામ પ્રવાસીઓને ઉતારીને તપાસ કરવામાં આવી અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી […]

ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત 3.39 લાખ ખેડૂતોના ખાતામાં રૂપિયા 1098 કરોડથી વધુ સહાય ચુકવાઈ

કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા 29.80 લાખથી વધુ અરજીઓ મળી, અરજીની ચકાસણી બાદ તબક્કાવાર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે, બાકી રહેલા ખેડૂતો આગામી તા. ૫ ડિસેમ્બર સુધી સહાય મેળવવા અરજી કરી શકશે   ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું […]

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ SIRની કામગીરી અંગે રાજકીય પક્ષો સાથે કરી બેઠક

ચૂંટણી અધિકારી સાથેની બેઠકમાં BJP, INC, AAP અનેBSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા, માન્ય રાજકીય પક્ષોને BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ કરાયો, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓનેSIRની કાર્યપ્રગતિથી માહિતગાર કરાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code