1. Home
  2. Revoi

Revoi

કપિલ દેવે ‘ક્રિકેટ એડવાઈઝરી કમેટી’માંથી આપ્યું રાજીનામુઃ- હોઈ શકે છે આ કારણ

કપિલ દેવે સીએસી માંથી રાજીનામુ આપ્યું સીએસીમાં ચેરમેન પદ પર હતા કપિલ દેવ કપિલ દેવે ઈમેલ કરીને સીઈઓને જાણકારી આપી હતી હરિયાણા સરકારે સ્પોર્ટ્સ યૂનિવર્સિટીના કુલપતિ તરીકે કપિલ દેવની નિમણૂક કરી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લેજેન્ડ ખેલાડી કપિલ દેવે મંગળવારના રોજ  ક્રિકેટ એડવાઈઝરી કમેટીના ચેરમેન પદ પરથી રાજીનામુ આપ્યું છે,કપિલ દેવે આ પદને […]

વર્લ્ડ રેંકિંગ : દુનિયાની ચોથી સૌથી વધુ શક્તિશાળી સેના છે ઈન્ડિયન આર્મી, પાકિસ્તાન ખૂબ પાછળ

વર્લ્ડ રેન્કિંગમાં અમેરિકાની સેના પહેલા ક્રમાંકે ચીન ત્રીજા અને ભારત વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમાંકે પાકિસ્તાનની સેના વર્લ્ડ રેન્કિંગમાં છેક 15મા ક્રમાંકે નવી દિલ્હી  : ભારતીય સેના શક્તિના મામલામાં દુનિયામાં ચોથા ક્રમાંકે છે, જ્યારે એશિયામાં ઈન્ડિયન આર્મી શક્તિના મામલે બીજા ક્રમાંકે છે. દુનિયાભરની સેનાઓની શક્તિને લઈને ગ્લોબલ ફાયરપાવર્સ 2019 મિલિટ્રી સ્ટ્રેન્થ રેન્કિંગ દ્વારા એક યાદી જાહેર […]

ગાંધી@150: જ્યારે મૉબ લિંચિંગનો શિકાર બનતા બચ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી!

મહાત્મા ગાંધી પણ દક્ષિણ આફ્રિકામાં મોબ લિંચિંગનો ભોગ બની જાત અંગ્રેજ યુગલને કારણે ગાંધીજીનો થયો હતો બચાવ વિવેક ત્યારે શૂન્ય બની જાય છે, જ્યારે વ્યક્તિ ભીડનો ભાગ બની જાય છે અને આવી વિવેક શૂન્ય ભીડ શું કરે છે, આજના આ તબક્કામાં આ જણાવવાની જરૂરત કદાચ રહેતી નથી. એજથી સવાસો વર્ષ પહેલા મોહનદાસ કરમચંદ ગાઁધી આવી […]

બેંકોને લઈને ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન આપશો નહીં : RBI

બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત : RBI અફવા પર ધ્યાન આપી પરેશાન થશો નહીં : RBI આરબીઆઈએ કહ્યું છે કે અલગ-અલગ બેંકોના બંધ થવા અને નાણાં કાઢવા પર પ્રતિબંધની વાતો પર ધ્યાન આપશો નહીં. આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સ્થાનો પર કોઓપરેટિવ બેંક અને અન્ય બેંકોને લઈને ઘણા પ્રકારની અફવાઓ […]

ભારતમાં તણાવની વચ્ચે તુર્કી પાસેથી 4 યુદ્ધજહાજ ખરીદી રહ્યું છે પાકિસ્તાન, શરૂ થયું નિર્માણકાર્ય

તુર્કી પાસેથી ચાર યુદ્ધજહાજ લેશે પાકિસ્તાન તુર્કીમાં શરૂ થયું યુદ્ધજહાજ નિર્માણનું કામ કાશ્મીર મુદ્દે તુર્કીએ આપ્યો હતો પાકિસ્તાનનો સાથ જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારતની સાથે તણાવની વચ્ચે પાકિસ્તાની નૌસેનાને નવી નેવલ શિપ મળવાની છે. તુર્કી પાકિસ્તાન માટે ચાર મોટી નેવલશિપ તૈયાર કરી રહ્યું છે. તેનું નિર્માણકાર્ય શરૂ થઈ ચુક્યું છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રેસપ તૈય્યપે આ રવિવારે […]

પ્લાસ્ટિકના સ્થાને હવે વાંસની બોટલમાં પીવો પાણી, ગડકરીએ કરી લોન્ચ

સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા હાકલ કેન્દ્ર સરકારે શરૂ કરી છે પ્લાસ્ટિક સામેની મુહિમ કેન્દ્રની મોદી સરકારે પ્લાસ્ટિક સામેની મુહિમ શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સિંગલ યૂઝ પ્લાસ્ટિકને અલવિદા કરવા માટે જણાવ્યું છે. સરકારે પ્લાસ્ટિકની બોટલનો વિકલ્પ પણ શોધ્યો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વાંસની બોટલને લોન્ચ કરી છે. એમએસએમઈ મંત્રાલયને આધિન કાર્યરત […]

ચંદ્રના અંધારામાં લેન્ડર વિક્રમ, ઈસરો ચીફે કહ્યુ- અમે સંપર્કની આશા હજી છોડી નથી

ચંદ્રયાન-2ના લોન્ડર વિક્રમ સાથે સંપર્કની કોશિશો હજી ચાલુ 7 સપ્ટેમ્બરે સોફ્ટ લેન્ડિંગની થોડીક મિનિટો પહેલા ખોરવાયો હતો સંપર્ક ચંદ્ર પર રાત્રિ શરૂ થવાને કારણે દશ દિવસ પહેલા આ કોશિશો કરાઈ હતી બંધ ઈસરોએ ત્રણ સપ્તાહથી વધારે સમય પહેલા ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગની કોશિશ દરમિયાન સંપર્કથી બહાર થયેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કાયમ કરવાની […]

માત્ર 30 મિનિટમાં કોઈ પણ અમેરીકી શહેરને નિશાન બનાવી શકે છે ચીનની આ ડીએફ-14 મિસાઈલ

ચીને લોન્ચ કરી ડીએફ-14 મિસાઈલ 15 હજાર કિલો મીટર દુર સુધી હુમલો કરવામાં સક્ષમ અમેરીકાના કોઈ પણ શહેરને નિશાન બનાવતા લાગશે માત્ર 30 મિનિટ અમેરીકા સામે ચીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું ચીનનો દાવો- સૌથી દુર સુધી હુમલો કરનારી આ એક નવાઈની મિસાઈલ ચીને પોતાના 70મા સ્વતંત્રતા દિવસ પર એક એવી મિસીલ લોન્ચ કરી છે કે […]

3G, 4G નહીં, અમારા સમયમાં માત્ર પિતાજી, માતાજી અને ગુરુજી હતા : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું મજાકિયું ટ્વિટ 3જી, 4જી નહીં હતા માત્ર પિતાજી, માતાજી, ગુરુજી એક જ થપ્પડમાં આવી જતું હતું નેટવર્ક! સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ફિલ્મી પ્રોજેક્ટ્સ સાથે રિયલિટી શૉ કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં ઘણાં વ્યસ્ત છે. તેની સાથે જ અમિતાભ બચ્ચને સોશયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. બચ્ચન સોશયલ સાઈટ્સ દ્વારા પોતાના ફેન્સ […]

અર્બન નક્સલ ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી અલગ થયા CJI ગોગોઈ, કહ્યુ- કોઈ અન્ય ખંડપીઠ કરે સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીનો મામલો સીજેઆઈ રંજન ગોગોઈ મામલાની સુનાવણીથી થયા અલગ ભીમા કોરેગાંવ મામલામાં આરોપી અર્બન નક્સલી ગૌતમ નવલખાની અરજી પર સુનાવણીથી મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ખુદને અલગ કરી લીધા છે. ભીમા કોરેગાંવ હિંસા મામલામાં આરોપી ગૌતમ નવલખા ખુદને સામાજીક કાર્યકર્તા ગણાવે છે. મહત્વપૂર્ણ છે કે બોમ્બે હાઈકોર્ટે નવલખા પર નોંધવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code