1. Home
  2. Revoi

Revoi

બોલીવુડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચનને મળ્યો 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ

બોલીવુડના શહેનશાહ તરીકે જાણીતા અને મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે પુરષ્કાર મળશે. કેન્દ્ર સરકાર દ્વારા આના સંદર્ભે એલાન કરવામાં આવ્યું છે. પોતાની દમદાર એક્ટિંગ અને જીવનભર ભારતીય સિનેમાં યોગદાન કરનાર અમિતાભ બચ્ચનને 2018નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આની ઘોષણા કરી છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડને […]

ઓહ માય ગૉડ,દિવસમાં છ વખત જમે છે બૉલિવૂડની આ એક્ટ્રેસ,છતાં પણ છે ફિટ અને સુંદર

બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ફિલ્મી દુનિયામાં ખુબજ જાણીતી હસ્તી છે,બેશુમાર એક્ટ્રેસ અને ગોર્જિયસ લેડી છે,દીપિકા તેની ખુબસુરતી અને ફિટનેસના કારણે હંમેશા ચર્ચાનો વિષય રહી છે,તે પોતાની ફિટનેસ પર ખુબ જ ધ્યાન આપે છે,પરફેક્ટ ફીગર અને ફ્લૉસેસ સ્કિન મેળવી તેના માટે આસાન નહોતું, દીપિકાએ પોતાને ફિટ અને શૅપમાં રાખવા માટે ખુબ જ મહેનત કરી છે,તો ચાલો […]

બૉરિસ જૉનસનને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો, બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાના પગલાને ગણાવ્યું ગેરકાયદેસર

બ્રિટિશ પીએમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો બ્રેક્ઝિટ પહેલા સંસદ રદ્દ કરવાનો નિર્ણય ખોટો બોરિસ જોનસન હાલ અમેરિકાની મુલાકાતે નવી દિલ્હી : બ્રિટનની સુપ્રમ કોર્ટે મંગળવારે બ્રિટશ પીએમ બોરિસ જોનસનને મોટો આંચકો આપ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે બ્રેક્ઝિટ પહેલા પીએમ બોરિસ જોનસનના સંસદને સસ્પેન્ડ કરવાના પગલાને નિરર્થક અને કોઈપણ પ્રકારના પ્રભાવ વગરનો ગણાવ્યો છે. બ્રિટિશ સુપ્રીમ કોર્ટના […]

લવ જેહાદ: હિંદુ ઓળખ ધારણ કરેલા મુસ્લિમ યુવકે ફસાવેલી યુવતી સાથે નશાની ગોળીઓ ખવડાવી ગેંગરપ, બળાત્કારના 66 વીડિયો!

કૌશામ્બીમાં હિંદુ દલિત સગીરા સાથે બળાત્કાર કેરળના કોઝિકોડ બાદ રાજસ્થાનમાં લવ જેહાદનો મામલો રાજસ્થાનમાં હિંદુ ઓળખ ધારણ કરી મુસ્લિમ યુવકે યુવતીને ફસાવી ખોટો ધર્મ દર્શાવીને ફર્સ્ટ ઈયરમાં અભ્યાસ કરતી એક યુવતીની બળજબરીથી હોટલમાં લઈ જઈને સામુહિક બળાત્કાર કરવાનો માલમો સામે આવ્યો છે. આરોપી યુવકની વિરુદ્ધ મામલો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પીડિત યુવતીનો આરોપ […]

પાકિસ્તાનમાં ઈશનિંદાનો આરોપ એટલે બિનમુસ્લિમોની હત્યાનો ‘પરવાનો’, સિંધના ઘોટકીમાં હિંદુ શિક્ષક સામે આરોપ બાદ તણાવ

પાકિસ્તાનમાં બિનમુસ્લિમો ખાસ કરીને હિંદુઓ પર અત્યાચાર ઘોટકીમાં ઈશનિંદાના નામે હિંદુઓને હિંસાથી ડરાવવાની કોશિશ ઈશનિંદાના હિંદુ શિક્ષક પર આરોપ બાદ મંદિરમાં કરાઈ તોડફોડ પાકિસ્તાનમાં એક સ્કૂલના શિક્ષક પર ઈશનિંદાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ આરોપ બાદ સ્કૂલની ઈમારત અને મંદિરમાં તોડફોડ કરીને ઉત્પાત મચાવવાની ઘટના સામે આવી છે. દક્ષિણ સિંધના ઘટકી જિલ્લામાં હિંદુઓની ઘણી મોટી […]

લવ જેહાદનો કિસ્સો: યુવતીને પ્રેમજાળમાં ફસાવી રેપ કરી બનાવ્યો અશ્લિલ વીડિયો, પછી ધર્માંતરણની કોશિશ!

કેરળના કોઝિકોડમાં વધુ એક લવ જેહાદનો મામલો એનઆઈએ કરશે લવ જેહાદના કેસની તપાસ કોઝિકોડમાં ગત એક માસમાં લવ જેહાદના 40 મામલા 19 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેના પછી યુવતીનું ધર્માંતરણ કરવાની કોશિશ પણ થઈ છે. કેરળમાં ઉજાગર થયેલા આ મામલાને પ્રશાસને ઘણો ગંભીરતાથી લીધો છે અને […]

“ભાઈ, મહેરબાની કરીને તમારા અલ્લાહ માટે છોડી દો”, હિંદુ દલિત સગીરાની વિનવણી છતાં ત્રણ મુસ્લિમોએ કર્યો ગેંગરેપ

યુપીના કૌશામ્બી જિલ્લામાં હિંદુ દલિત સગીરા પર ગેંગરેપ ઈદગાહ નજીક ત્રણ મુસ્લિમ શખ્સો દ્વારા ગેંગરેપનો આરોપ ત્રણમાંથી એક આરોપી ઝડપાયો, બે આરોપીઓ ફરાર લખનૌ:  16 વર્ષીય હિંદુ દલિત સગીરા સાથે ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં શનિવારે ત્રણ મુસ્લિમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકથી એક આરોપીને ગ્રામજનોને ઝડપી પાડયો અને અન્ય બે ફરાર થયા હતા. બાદમાં […]

યુએનની ક્લાઈમેટ ચેન્જ સમિટમાં આંખોમાં આંસુ સાથે આવેલી બાળકીએ વર્લ્ડ લીડર્સને હચમચાવી નાખ્યા

પર્યાવરણને બરબાદ કરતી દુનિયાના નેતાઓની ઝાટકણી 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કાઢી ઝાટકણી સ્વીડનની 16 વર્ષીય ગ્રેટા થનબર્ગ ભાષણમાં બની ભાવુક સ્વીડનની 16 વર્ષીય પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચસ્તરીય ક્લાઈમેટ એક્શન સમિટ દરમિયાન મહાસચિવ એન્તોનિયો ગુતારેસ સહીત દુનિયાભરના મોટા નેતાઓની સમક્ષ જ્યારે બોલવું શરૂ કર્યું, તો તેમને અંદાજો ન હતો કે આ […]

LOC પાસે પાકિસ્તાને આતંકી લોન્ચિંગ પેડ પર 450-500 આતંકી છે હાજર: સૈન્ય સૂત્ર

પાકિસ્તાન દ્વારા આતંકવાદને સમર્થન યથાવત એલઓસી પર પાકિસ્તાનના લોન્ચિંગ પેડ્સ સક્રિય 450થી 500 આતંકી એલઓસી પર ઘૂસણખોરીની ફિરાકમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના આતંકી લોન્ચિંગ પેડ પર 450થી 500 આતંકી હાજર છે, જે ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. સૈન્ય સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોનું કહેવું છે કે પહેલા 200થી 250 આતંકી હતા, પરંતુ આ વખતે […]

ન્યૂયોર્કમાં યુએનની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના પીએમ બોરિસ જોનસન સાથે ઈમરાને ગાયું કાશ્મીરનું ‘ગાણું’

બોરિસ જોનસને ઈમરાન ખાન સાથે કરી મુલાકાત કાશ્મીર મામલા પર જોનસન-ઈમરાને કરી વાત પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકથી અલગ ઈંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનની સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓની વચ્ચે કાશ્મીર મામલા પર વાતચીત કરી હોવાની શક્યતા છે. ઈમરાને જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે બોરિસ જોનસન સાથેની મુલાકાતમાં વાતચીત કરી હોવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code