અમદાવાદ-રાજકોટ હાઈવે પર હડાળાના પાટિયા નજીક લકઝરી બસ પલટી, 15ને ઈજા
રાજકોટ, 27 જાન્યુઆરી 2026: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સાયલાના હડાળા પાટિયા નજીક બન્યો હતો. એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ […]


