વિજાપુરના સંઘપુર ગામે સાબરમતી નદીમાં રેતીચોરી પકડાઈ, 19 ડમ્પર અને 3 હીટાચી જપ્ત
ખનીજ વિભાગે પોલીસની મદદ લઈને દરોડા પાડ્યા, રેતીચોરી કેસમાં 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો, તંત્રની કડકાઈથી ખનીજચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ રાજ્યમાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. જેમાં નદીઓમાંથી રેતીની ચોરીના બનાવો વધતા જાય છે. રેતીની ચોરી અટકાવવા જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક નિર્દેશ આપતા વિજાપુર તાલુકાના સંઘપુર ગામે સાબરમતી નદીના પટમાં ગાંધીનગર ફલાઇંગ સ્કવોડ અને અમદાવાદ […]