કોડીનાર-વેરાવળ હાઈવે પર અકસ્માત જોવા ઊભેલા લોકોને ડમ્પરે અડફેટે લેતા 2નાં મોત
હાઈવે પર કણજોતર ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાં ગ્રામજનો અકસ્માત જોવા દોડી ગયા હતા લોકો રોડ પર ઊભા હતા ત્યારે પૂરફાટ ઝડપે ડમ્પરે લોકોને કચડ્યા રાજકોટઃ નેશનલ હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વેરાવળ-કોડિનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજના પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો […]