કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દ્વારકાના 21 ટાપુ પર મુકાયો પ્રતિબંધ
21 ટાપુઓમાં મોટાભાગના ટાપુ નિર્જન છે ટાપુ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો મરીન અને કોસ્ટગાર્ડએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું દ્વારકાઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. અને સમુદ્રી સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં […]