દમણના આંટીયાવાળના તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડુબી જતાં મોત
સાત બાળકો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાં ચાર ડૂબવા લાગ્યા એક બાળકને બચાવી લેવાયો ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ સર્જાયો વાપીઃ દમણના આંટીયાવાળમાં તળાવમાં 7 બાળકો નહાવા માટે ગયા હતા. જેમાં ચાર બાળકો ડૂબવા લાગતા બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન એક યુવાને તળાવમાં પડીને એક બાળકને બચાવી લીધો હતો. જ્યારે ત્રણ બાળકો […]


