રાજસ્થાનથી 30 જીવતા કારતૂસ લઈને આવતા રાજકોટના ત્રણ શખસો પકડાયા
સ્વરૂપગંજ ટોલનાકા પાસે સ્કોર્પિયોને પોલીસે અટકાવતા ભાંડો ફૂટ્યો, રાજસ્થાન પોલીસે ત્રણેય શખસોની કરી ધરપકડ, કારતૂસ ક્યાથી ખરીદ્યા તેની પોલીસે તપાસ હાથ ધરી રાજકોટઃ મણિપુર, મિઝોરમ, સિક્કીમ તેમજ ઉત્તર પ્રદેશમાંથી બંદૂકોના ગેકરાયદે લાયસન્સનું કૌભાંડ પકડાયું હતું. ત્યારે રાજસ્થાન પોલીસે 30 જીવતા કારતૂસ લઈને જઈ રહેલા રાજકોટના ત્રણ શખસોને પકડી લીધા હતા. રાજસ્થાનના આબુ નજીક ટોલનાકા પાસે […]