અમદાવાદ અને વડોદરા મ્યુનિ.ના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા વધારો કરાયો
અમદાવાદઃ ગુજરાત સરકાર તેના ફીક્સ પગારના કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ સમાન પગારમાં 30 ટકા વધારો જાહેર કર્યો છે. સામાન્યરીતો રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુથી લઈને જે જાહેરાત કરવામાં આવે તેને મહાનગરપાલિકાઓ અનુસરતી હોય છે. એટલે રાજ્ય સરકારે ફિક્સ કર્મચારીઓને 30 ટકા પગાર વધારાની જાહેરાત કરી છે. તે રીતે અમદાવાદ અને વડોદરાની મહાપાલિકાઓ પણ […]


