ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી 35 દિવસના ઉનાળું વેકેશનનો પ્રારંભ
9 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે નવા વર્ષમાં 249 દિવસ શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે આગામી વર્ષે 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાશે અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 1થી 12ની તમામ શાળાઓમાં આજથી ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે. 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ તારીખ 9 જૂનથી 2025-26ના પ્રથમ શિક્ષણ સત્રનો આરંભ થશે. […]