ગુજરાતમાં વર્ષ 2024માં સરકારી દવાખાનાઓમાં 38 લાખથી વધુ લોકોએ લીધો આરોગ્ય લાભ
10,280થી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરોમાં 7,600 કમ્યુનિટી હેલ્થ ઑફિસર્સની નિમણૂક ગુજરાતનું ડોકલાવ આયુષ્માન આરોગ્ય મંદિર બન્યું દેશનું પ્રથમNQAS પ્રમાણિત કેન્દ્ર રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર ગાંધીનગરઃ જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે નવી ગાથા લખી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અત્યારસુધીમાં 10,280થી […]