ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત
બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના […]


