અમદાવાદમાં 50 બાંગ્લાદેશી ઘૂંસણખોરોને પકડીને 16 શખસોને ડિપોર્ટ કરાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચએ ઘૂંસણખોરો સામે કરી કાર્યવાહી કેટલાક બાંગ્લાદેશી શખસોએ નકલી દસ્તાવેજો પણ બનાવી દીધા હતા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં બાગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરી રહ્યા છે. કેટલાક બાગ્લાદેશીઓએ એજન્ટોની મદદથી આધારકાર્ડ સહિતના દસ્તાવેજો પણ તૈયાર કરી દીધા છે. અમદાવાદ શહેર ક્રાઈમ […]