જામનગરમાં ગુરૂદ્વારામાં ગુરૂનાનકની 556મી જન્મ જ્યંતી હર્ષોલ્લાસથી ઊજવાઈ
ગુરૂદ્વારાથી વહેલી સવારે પ્રભાતફેરીમાં અનેક લોકો જોડાયા, ગુરૂદ્વારામાં શબ્દ કીર્તન અને ગુરુ કે લંગર (મહાપ્રસાદ)નું પણ આયોજન કરાયુ, ગુરુસિંઘ સભામાં સેહજ પાઠની સમાપ્તિ જામનગરઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે ગુરૂ નાનકની 556મી જન્મ જ્યંતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુસિંઘ સભામાં ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવી હતી. પરોઢિયે પ્રારંભે ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરીનો […]


