IIIT વડોદરા: પાંચમા દીક્ષાંત સમારોહમાં 410 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરાઈ
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વડોદરાના પાંચમા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ષ 2022 અને 2023 ની બેચના 410 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગથી સામાન્ય માનવીનું જીવન વધુ સુખમય અને સરળ બને એ દિશામાં કામ કરવા અનુરોધ કર્યો હતો. પ્રમાણિકતા અને સમર્પણથી જવાબદાર નાગરિક તરીકે પરિવાર, સમાજ અને રાષ્ટ્રના […]