ગુજરાતમાં 24 કલાકમાં અકસ્માતના 6 બનાવોમાં 3ના મોત,4ને ગંભીર ઈજા
અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, છેલ્લા 24 કલાકમાં રોડ અકસ્માતોના 6 બનાવો બન્યા છે. જેમાં ત્રણના મોત અને ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રથામ અકસ્માતનો બનાવ સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક બાઈક સ્લીપ થતાં બાઈકચાલક યુવાનનું મોત નિપજ્યુ હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા […]


