સુરતમાં 955 કિલો નકલી પનીરનો જથ્થો પકડાયો, હવે SOG ‘ઓપરેશન શુદ્ધિ’ હેઠળ રેડ પાડશે
SOGએ કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરી, SOGએ ‘સુરભિ ડેરી‘ના બે યુનિટ પર દરોડા પાડ્યા હતા, નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરાતો હતો સુરતઃ શહેર ખાણીપીણી માટે દેશભરમાં જાણીતુ છે. ત્યારે ખાદ્ય ચિજ વસ્તુઓમાં કેટલાક વેપારીઓ દ્વારા કરાતી ભેળસેળ કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના એસઓજી ( સ્પેશિયલ ઓપરેશન ગૃપ)એ શહેરની […]


