પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા અમદાવાદ ATCની કામગીરીમાં થયો વધારો
અમદાવાદમાં એર ટ્રાફિક કન્ટ્રોલ 24 કલાકમાં 1500 વિમાન હેન્ડલ કરે છે રોજ 300 ફલાઇટોની ક્ષમતા વધતા ATC સ્ટાફ પર કામનું ભારણ વધ્યું અમદાવાદના એરસ્પેસમાં એરટ્રાફિકમાં થયો વધારો અંમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા છે. ભારતે સીમલા કરાર રદ કરવા સહિત આકરા પગલાં લેતા તેના જવાબમાં પાકિસ્તાને […]